Posts

Showing posts with the label APP

આધાર/A I વેબસાઇટ

Image
  જો આધાર કાર્ડ (Aadhaar) કોઈ કારણસર બંધ થઈ ગયું હોય (deactivated / suspended) હોય, તો તેને ફરી ચાલુ (reactivate) કરાવવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો 👇 --- 🔍 ૧. પહેલાં ચેક કરો — તમારું આધાર ખરેખર બંધ છે કે નહીં 1. 👉 UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. https://uidai.gov.in/ 2. “Verify Aadhaar Number” વિકલ્પ પસંદ કરો. https://www.uidai.gov.in/en/?catid=0&tmpl=component&faqid=46 3. તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને CAPTCHA ભરો. 4. જો “Aadhaar number does not exist” અથવા “Inactive” દેખાય — તો તમારું આધાર બંધ છે. --- 🧾 ૨. આધાર ફરી ચાલુ કરાવવાની પ્રક્રિયા (Reactivation Process) વિકલ્પ 1: આધાર સેવા કેન્દ્ર (ASK) પર જાઓ નજીકના Aadhaar Seva Kendra અથવા CSC (Common Service Center) પર જાઓ. તમારી સાથે નીચેના દસ્તાવેજો રાખો: તમારું મૂળ Aadhaar કાર્ડ માન્ય ઓળખ પુરાવા (POI) — જેમ કે PAN, Voter ID, Passport સરનામા પુરાવા (POA) — જેમ કે વીજળી બિલ, રેશન કાર્ડ, બેંક પાસબુક વિકલ્પ 2: Enrollment Center પર માહિતી સુધારણા (Update) કરાવો જો આધાર બંધ થવાનું કારણ માહિતી ખોટી કે અધૂરી હોવાને લીધે છ...

Gemini

Image
 Happy birthday prompt માટે નીચેની લાઇન કોપી પેસ્ટ કરો.👇👇 A hyper-realistic image of a 3D miniature human figurine attached to the base of a minimalist white desk lamp. The figurine is crafted with extreme detail, showcasing realistic Asian facial features and proportions in a tiny scale. Outfit, pose, and expression follow the attached photo reference. In front of the figurine, there is a large "HBD" 3D text made of acrylic in a soft warm cream color. Below the figurine, there is a bold embossed name " તમારું નામ " illuminated with soft warm light. Several miniature pastel balloons are attached around the lamp base. Additional element: a tiny favorite plushie or animal (for example, Doraemon or a small realistic cat) is placed beside the figurine. Next to the character, there is a mini desk calendar positioned slightly above the desklamp base, designed as a hanging paper calendar supported by two thin vertical wooden rods and one horizontal black bar with small m...

કચ્છ ભરતી/OTR

Image
  💥 કચ્છ ભરતી માટે મુખ્ય વેબસાઇટ જોવા માટે અહીં ક્લિક કરો. 💥 સંપૂર્ણ માહિતી તેમજ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો. ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ (Digital Gujarat Scholarship) માટે ફોર્મ ભરો ત્યારે એક પ્રશ્ન થાય છે કે "OTR નંબર શું છે?" 🔹 OTR નંબર એટલે શું? OTR નો સંપૂર્ણ અર્થ છે: One Time Registration Number. આ નંબર તમને ત્યારે મળે છે જ્યારે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરો છો. જ્યારે તમે તમારા નામ, મોબાઇલ નંબર, ઈમેલ અને અન્ય વિગતો ભરીને પ્રથમ વખત અરજી કરો છો, ત્યારે પોર્ટલ આપમેળે તમને એક OTR નંબર (યૂનિક નંબર) આપે છે. 🔹 OTR નંબર ક્યાંથી શોધવો? તમે તમારું OTR નંબર નીચે પ્રમાણે શોધી શકો છો: 1. https://www.digitalgujarat.gov.in પર લૉગિન કરો. 2. તમારા ડેશબોર્ડ પર જઈને "Profile" કે "Application Status" માં ચેક કરો. 3. અથવા તો તમે અગાઉ જે રજીસ્ટ્રેશનનું acknowledgment slip / application form ડાઉનલોડ કર્યું હશે, તેમાં પણ OTR નંબર હોય છે.                  અથવા  https://play.google.com/store/apps/details?id=in.gov.scholars...

Revenue Talati/Court

Image
👉 *GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....* 📌 *પોસ્ટ : તલાટી* 📌 *જાહેરાત ક્રમાંક : 301/202526* 📌 *કુલ જગ્યા : 2389* 📌 *પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)* 📌 *ઉંમર : 20 થી 35 વર્ષ* * >> ફોર્મ જરૂરી તારીખ << ફોર્મ શરૂ થવાની તા. : 26/05/2025 (14:00 કલાકે) * ફોર્મ છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક) * ફી ભરવા માટે છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક) 👉 *ચલણ* : 📌 *જનરલ માટે : 500/એ* 📌 *અન્ય માટે : 400/-* 📌 *નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....* >> જરૂરી ડૉક્યુમેન્ટ << * ફોટો/સહી (નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.) * આધારકાર્ડ * જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) * નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે) * EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે) * ગ્રેજ્યુએટની માર્કશીટ * મોબાઈલ નંબર * ઈમેઈલ ID * હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ 💥💥💥 સંપૂર્ણ જાહેરાત જોવા માટે અહીં ક્લિ...

Mother's day/કચ્છ સ્પેશિયલ ભરતી

Image
  🙏🏻 *H̊ÅP̊P̊Y̊ M̊O̊T̊H̊E̊R̊S̊ D̊ÅY̊* 🙏🏻 " માઁ " વિષય પર કેટલાક ઉમદા શેર માણીએ: સોયમાં દોરાને બદલે બા હતી; ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ. – ગૌરાંગ ઠાકર શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી – સુરેન ઠાકર ‘મેહુલ’ મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ મા યાદ આવી. – મરીઝ સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં, મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં? – મનોહર ત્રિવેદી ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે, મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે. – અનિલ ચાવડા રાજી કે ગુસ્સે હવે થાતી નથી મા અહીં જ છે પણ એ દેખાતી નથી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ? રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા. – અશોક ચાવડા ‘બેદિલ’ તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં, એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે? – નીતિન વડગામા જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે. – કિશોર બારોટ સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો, એમ લાગે ખોરડું પગભર હતું, મા ! – રતિલાલ સોલંકી રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે, હવે ...

Diksha તાલીમ

Image
  🔱 મોડયુલ-3 આધારિત ઓનલાઈન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો. મોડયુલ-૩ આધારિત ઓનલાઇન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેની લિંક 💥વર્ગખંડમાં સ્માર્ટકલાસનો શૈક્ષણિક ઉપયોગ : Click Here 💥રચનાત્મક મૂલ્યાંકન : Click Here 💥 HOT પ્રશ્નોની સમજ અને રચના: Click Here 💥બાળ મનોવિજ્ઞાન : Click Here 💥 ઇનોવેટીવ પાઠ આયોજન : Click Here  

ધોરણ 10 પછી શું?

Image
  ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️ .......ધો.૧૦ અને ૧૨ ના  પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ  માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે.. *૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે   *વેબ સાઈટ* :  gcas.gujarat.gov.in *૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*:  acpc.gujarat.gov. in અથવા  gujacpc.nic.in   *૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :*  acpdc.gujarat.gov.in  અથવા  gujdiploma.admission.nic.in *૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in  *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in અથવા  poly.gsauca.in *૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ :...

શિક્ષણ સહાયક/Ghibli/

Image
*સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ Final Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. સુચના વાંચવાં અહી ક્લિક કરો.👇 https://drive.google.com/file/d/1MtNrzhJBdGqdsOyyi9UJmNqLMANNAsPe/view?usp=drivesdk 💥 ઓફિશિયલ વેબસાઈટ માટે અહી ક્લિક કરો 👇 https://hgv.gserc.in/home.aspx *🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgr.gserc.in/SGR/SGRDVMerit.aspx *🔥સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgv.gserc.in/SGV/SGVDVMerit.aspx *🔥ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યા...

પ્રવેશ પોસ્ટર/મોંઘવારી/v.s. રોસ્ટર રજીસ્ટર

Image
  *આકર્ષક એડમિશન પોસ્ટ તમારી `શાળાના નામ` સાથે ફ્રીમાં બનાવો.* 💥 1 મિનિટમાં 4 ડિઝાઇનમાં શાળા એડમિશન પોસ્ટર તૈયાર. ✅ *આકર્ષક 4 ડિઝાઇનમાં, પોતાના શાળા નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર અને લોગો સાથે.* *💥નવું લાયા લાયા હો....😀😀* નથી રજીસ્ટ્રેશન કે નથી ફોર્મ.  સીધી બનાવો પોસ્ટ... માત્ર શાળાનું નામ, સરનામું, આચાર્ય નામ નાખો ઈમેજ તૈયાર  *https://edum2p.com/create-school-admission-banner-free/* આ sms અન્ય શિક્ષક મિત્રો અને શૈક્ષણિક ગ્રુપ માં શેર કરજો.🙏🏻

જિલ્લાફેર યાદી

Image
જિલ્લાફેર પ્રતીક્ષા યાદી પરિપત્ર👇 👉 જિલ્લાફેર સિનિયોરીટી લીસ્ટ સાબરકાંઠા 👉👉અરવલ્લી જિલ્લા ફેર બદલી પ્રતીક્ષા યાદી 👉ખેડા જિલ્લા ફેર બદલી યાદી જોવા અહીં ક્લિક કરો. 👉બનાસકાંઠા જિલ્લા ફેર બદલી માટેની કામચલાઉ સીનીયોરીટી યાદી 👉ઊંઝા નગર જિલ્લા ફેર બદલી માટેની કામચલાઉ સીનીયોરીટી યાદી 👉 આણંદ જિલ્લા ફેર યાદી માટે અહીં ક્લિક કરો.   👉 તાપી જિલ્લા ફેર યાદી જોવા અહીં ક્લિક કરો. 👉 ગીર સોમનાથ જિલ્લા સિનિયરિટી લિસ્ટ જોવાની ક્લિક કરો.   👉 સુરત જિલ્લા શ્રેયાનાતા યાદી માટે અહીં ક્લિક કરો. 👉 પોરબંદર જિલ્લાફેર યાદી જોવા અહીં ક્લિક કરો.   👉ગાંધીનગર કેમ્પ માટેની ફાઈનલ શ્રેયાન યાદી .pdf   👉 પાટણ જિલ્લા શ્રેયાનતા યાદી જોવા અહીં ક્લિક કરો. 👉નવસારી જિલ્લાફેર કામચલાઉ સિનીયોરીટી યાદી.   👉જિલ્લાફેર બદલી કામ ચલાઉ સિનિયોરીટી યાદી જિ.વલસાડ 👉 રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ માટેની શ્રેયાન યાદી 👉 જૂનાગઢ જિલ્લા ફેર બદલી seniority યાદી   👉અમરેલી જિલ્લાા ફેર યાદી જોવા અહીં ક્લિક કરો.   👉રાજકોટ જિલ્લા જિલ્લાફેર કામચલાઉ શ્રેયાનતા યાદી જોવા માટે અહી ક્લિક કરો. ...

ઓનલાઇન/Staff nurse/Teacher job

Image
*સ્ટાફ નર્સનું પરિણામ જાહેર* 🌻 *પરિણામ જોવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો :* 💥💥💥💥💥 https://drive.google.com/file/d/16u3E8zsqmx-Tnm35r-LuMhLFILhnYEhY/view?usp=drivesdk   🔰 *તા: ૧૦/૧૦/૨૦૨૪ ને ગુરુવારની "મહાઅષ્ટમી "ની સ્થાનિક રજા રદ કરવા બાબત*  શાળાઓમાં રાજય કક્ષાએથી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન હોય સ્થાનિક રજા રદ કરવામાં આવી. પરિપત્ર વાંચો.👇🏻   પંચાયત સેવા ના બઢતી સવંગ બિન રાજ્ય પત્રિત કર્મચારીઓ ની આંતર જિલ્લાફેર બદલી કરવા બાબત ➡️ 🔥 મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષા 2025 બાબત....   🔥cet પરીક્ષા બાબત.... Office of the Commissioner, Health, Medical Services and Medical Education, Gandhinagar invites online applications in prescribed format from eligible candidates as mentioned in the advertisement to fill up a total of 1903 posts of Staffers Class-III in State Government Hospitals / Community Health Center through competitive examination through direct recruitment. is summoned. For this, the candidate should apply online only as per the instructions posted o...

EKYC

Image
🔥📚*`દિવાળી બાદ બીજા અભિયાન માટે તૈયાર રહેજો મિત્રો....`*વાંચો પરિપત્ર અહીથી... 🔥 E KYC તાલીમ પરિપત્ર જોવા અહી ક્લિક કરો. *આ વર્ષની શિષ્યવૃત્તિ માટે ખૂબ જ જરૂરી E - KYC બાબત બાયસેગ પ્રસારણની લાઈવ જોવાની લિંક.....* https://youtube.com/live/Y2n-S4LXeeA?feature=share 👆 વિદ્યાર્થી કે વાલી જાતે પણ પોતાનું આ રીતે રેશનકાર્ડ ekyc કરી શકે.... 👉 ઘરે બેઠા પોતાનું રેશનકાર્ડ ekyc જાતે કેવી રીતે કરી શકાય,જુઓ આ વીડિયો...   ✅ *PDS ગુજરાત એપથી શાળા દ્વારા ફક્ત 5 મિનિટમાં રેશનકાર્ડ E KYC કરી શકાય છે* 🔥🔥🔥PDS+ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.   📚🔥my ration એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

સમરસ છાત્રાલય/નમો સરસ્વતી/નમો લક્ષ્મી

Image
  *નમો લક્ષ્મી યોજના 🎓✨* *📢 ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ 📢* ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ 🎉🎉 📅 તારીખ 27/5/2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે. *💁‍♀️ આ યોજનાના લાભ વિશે:* 📚 ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. 💸 આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે. *📅 જૂન 2024 થી જ આ યોજનાનો લાભ મળશે.* 📖 ધોરણ 9 થી 12 સુધીના ચાર વર્ષ દરમ્યાન 50,000 રૂપિયાની શિષ્યવૃતિ દીકરીના માતાના/દીકરીના ખાતામાં જમા થશે. *📋 યોગ્યતા:* ધોરણ 8 માં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ  શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય. વર્ષિક આવક મર્યાદા: જો ધોરણ 8 માં નોન ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે અભ્યાસ કરેલ હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે.  *📑 આવશ્યક દસ્તાવેજો:* 🧾 દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર 🆔 દીકરીનું આધારકાર્ડ 🆔 દીકરીના માતાનું આધારકાર્ડ 🏦 માતાનું બેન્...