Posts

Showing posts from June, 2020

Positive story

Image
હાથો કી લકીરો પર મત જા એ ગાલિબ નસીબ તો ઉનકે ભી હોતે હૈ જીન કે હાથ નહિ હોતે. પિતા રીક્ષા ચલાવતા હોય... માતા ખેતમજૂરી કરતી હોય... નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે જ ધોરણ-5 પછી ભણવાનું છોડી કામે લાગી ગયો હોય.. કુટુંબમાં સત્તર પેઢી સુધી શિક્ષણનું નામ-નિશાન ન હોય... એવા પરિવારનો એક છોકરો દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી બને તો કેવું લાગે..!!!? હા, અંસાર એહમદ શેખ ફક્ત 21 વર્ષની ઉંમરમાં UPSC પાસ થનાર દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી છે. મહારાષ્ટ્રના મારાઠવાડા વિસ્તારમાં જાલના જિલ્લાના શેલગાવ નામના ગામમાં 1 જૂન 1995ના રોજ એક ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અંસારના પિતા વાસણ વેચવાનું અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા.(હા, હાલમાં પણ તેઓ રીક્ષા ચલાવે છે.)  ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ. પિતા ક્યારેક દારૂના રવાડે પણ ચડતા. પિતાએ ત્રણ પત્નીઓ કરેલી. અંસાર બીજી પત્નીનો દીકરો હતો. અંસારની બે બહેનોના નાનપણમાં જ લગ્ન થઈ ગયા હતા. ઘરમાં એના સિવાય પણ ઘણાંબધાં બાળકો હતાં.  અંસારની માતા અકસ્માતે એક વર્ષ સુધી પાગલ થઈ ગયેલી. ઘણી પણ ઘણીબધી સમસ્યાઓ હતી. ઘરનું ઘર નહોતું. ભાડાના મકાનમાં ગયા તો...

મુખ્યમંત્રી નું ઉદબોધન

તા..15.6.2020 ના રોજ સવારે 8.00 કલાકે માન મુખ્યમંત્રીશ્રી, માન શિક્ષણ મંત્રી શ્રી અને માન શિક્ષણ મંત્રીશ્રી (રા.ક.) દ્વારા " હોમ લર્નિંગ "નું પ્રેરક માર્ગદર્શન. સૌ શિક્ષક મિત્રો,વાલીઓ અન...

H,S,C,E, result

આપના બાળક કે અન્ય સગા સંબંધી નું ધોરણ 12 નું પરિણામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો આ લિંક ઓપન કરતા જ તેમાં વિદ્યાર્થીનો સીટ નમ્બર નાખી Go પર ક્લીક કરતા જ આપના બાળકનું પરિણા...

ઘેરબેઠા શિક્ષણ

તમારા બાળકોનું શિક્ષણ હવે નહીં બગડે.શુ આ સાચું છે તો જાણવા આ લિંક ઓપન કરો. https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-study-not-bug-1-month-book-for-students-of-standard-1-to-8-km-989439.html

ગુરુદક્ષિણા

Image
એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા !  અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો !  શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “  યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !”  શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?”  યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !”  શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “  શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ  એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “  શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “  યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની  ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક ...

મહાનાયક

Image
* કોરોના મહાનાયક* આ શબ્દ સાંભળી તમે ખરેખર અચરાજમાં પડી જશે,કોરોના મહામારી વિશે તો સાંભળ્યું છે પણ આ કોરોના મહાનાયક એ વળી શુ નવું આવ્યું. મિત્રો આજે હું તમને એક એવા મહાનાયકની વાત કરવાનો છું જે મુંબઈના નિરશ્રીતો માટે એક મહાનાયક બનીને ઉભરી આવ્યો છે.  હા,એ મહાનાયક એટલે રીલ દુનિયા નો વિલન,ખલનાયક સોનુ સુદ.હ મિત્રો સોનુ સુદને આજ સુધી આપણે વિલન તરીકે જ ઓળખાતા હતા.સોનુ સુંદનો જન્મ પંજાબ ના મોગા માં થયો છે.ઘણા ચલચિત્રોમાં તે એક ખૂંખાર વિલન જ હોય છે.તેણે હિન્દી,તેલુગુ,તમિળ, કન્નડ,અને પંજાબી ફિલ્મો માં કામ કર્યું છે.2009 માં તેણે આંધ્ર સરકારે બેસ્ટ વિલન નો પુરસ્કાર આપેલો,ઉપરાંત અરુંધતી ફિલ્મમાં બેસ્ટ સ્પપોર્ટિંગ એક્ટર નો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો.           આવા મોટા માથાના રીલ લાઈફના વિલને આપણને એક દિશા બતાવી છે.કોરોનાની મહામારી સમયે સોનુ સુદે મુંબઇ માં ફસાયેલાહજારો નિરશ્રીતો ને પોતાના સ્વખર્ચે પોતાના માદરે વતન પહોંચાડ્યા છે.આ નિરશ્રીતો ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ,ઓરિસ્સા વગેરે રાજ્યોના હતા.આ નિરશ્રીતો ને ઘરે પહોંચાડવા માટે બસોની સુવિધા સોનુસુદે કરી ઉપરાંત બસમાં ખાવા માટે ...

Teacher

Image
क्यों?   सिर्फ एक वाक्य ने आंखों में भावना के आंसू ला दिए। लॉकडाउन के इस समय में, ऑनलाइन शिक्षा पर काम करने के बजाय, छात्र के माता-पिता को अक्सर कॉल करना पड़ता है। गांव के माता-पिता को होमवर्क समझाएं। छात्रों को अपना होमवर्क सुनिश्चित करें।  कि इन बच्चों को नुकसान नहीं पहुंचाया जाना चाहिए। लेकिन मैंने शिक्षा के साथ-साथ मानवतावाद को भी सिखाने में कोई कसर नहीं छोड़ी। नौ साल की कड़ी मेहनत के बाद, आज बच्चे बाहरी दुनिया के बारे में सोच रहे हैं।   मास्टर को lockdown के समय माता-पिता, बच्चों को कॉल करना संभव है, लेकिन पिछले कई दिनों से मुझे अपने बच्चों से नियमित रूप से फोन कॉल आ रहे हैं, जिसमें हितेश, प्रकाश, किशन, प्रेरणा, रामलीला, आदि शामिल हैं।  मुझसे दूरी के बारे में पूछने के बजाय, वह मुझसे, मेरे परिवार और गाँव की दूरी के बारे में पूछते हैं। मैं वास्तव में अपने दिल की गहराई से महसूस करता हूं कि मैंने जो काम किया है वह एक निश्चित दिशा में बढ़ रहा है।  ।