Posts

Showing posts from April, 2025

વિદ્યાસહાયક/પ્રેરણદાયી વાક્યો

Image
  *૧ થી ૫. જૂની ૫૦૦૦*   *અલગ થી  કચ્છ ની ૨૫૦૦*   *૧ થી ૫ ટોટલ ૭૫૦૦*   *૬ થી ૮ માં ટોટલ ૭૦૦૦ હતી*   *એમાંથી ૧૬૦૦ કચ્છ ને આપી*   *એટલે કે ૫૪૦૦ જગ્યાઓ અન્ય જિલ્લાઓમાં* અને  *૧૬૦૦ જગ્યાઓ કચ્છ માં* ( *નોંધ - કચ્છ વાળા એ કાયમી તેજ જિલ્લા માં નોકરી કરવાની રહેશે)* કચ્છ જિલ્લામાં ખાલી જગ્યાઓ પર ભરતી બાબત પરિપત્ર વાંચવા માટે અહી ક્લિક કરો. *વર્ગખંડમાં/બ્લેકબોર્ડ માં લખી શકાય એવા પ્રેરણદાયી વાક્યો : Encouraging words and phrases  sentences in English:* 1. You can do it:    - Example: "Don't give up, you can do it!" 2. Keep going:    - Example: "Even when it's tough, just keep going." 3. Believe in yourself:    - Example: "Believe in yourself, and you'll achieve great things." 4. You've got this:    - Example: "I know it's a challenge, but you've got this." 5. Never give up:    - Example: "Never give up on your dreams." 6. Stay positive:    - Example: "In difficult times...

Diksha તાલીમ

Image
  🔱 મોડયુલ-3 આધારિત ઓનલાઈન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો. મોડયુલ-૩ આધારિત ઓનલાઇન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેની લિંક 💥વર્ગખંડમાં સ્માર્ટકલાસનો શૈક્ષણિક ઉપયોગ : Click Here 💥રચનાત્મક મૂલ્યાંકન : Click Here 💥 HOT પ્રશ્નોની સમજ અને રચના: Click Here 💥બાળ મનોવિજ્ઞાન : Click Here 💥 ઇનોવેટીવ પાઠ આયોજન : Click Here  

સંજ્ઞા આચાર્ય ચાર્જ/દિવ્યાંગ

 *ગુજરાતી ભાષામાં સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકારો છે, જે નીચે મુજબ છે:*  *વ્યક્તિવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, કે પદાર્થનું નામ દર્શાવે છે, તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: રામ, ગાંધીનગર, ગંગા નદી, હિમાલય પર્વત, વગેરે.  *જાતિવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા આખી જાતિ કે વર્ગનો બોધ કરાવે છે, તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: છોકરો, નદી, પર્વત, શહેર, પુસ્તક, પક્ષી, વગેરે.  *સમૂહવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ સમૂહ કે જૂથનો બોધ કરાવે છે, તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: ટોળું, સભા, સેના, જૂથ, વગેરે.  *દ્રવ્યવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા પ્રવાહી, ઘન, કે વાયુ સ્વરૂપના દ્રવ્યનો બોધ કરાવે છે, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: સોનું, પાણી, દૂધ, તેલ, લોખંડ, વગેરે.  *ભાવવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ ભાવ, ગુણ, કે અવસ્થાનો બોધ કરાવે છે, તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: સુખ, દુઃખ, પ્રેમ, ક્રો...

ધોરણ 10 પછી શું?

Image
  ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️ .......ધો.૧૦ અને ૧૨ ના  પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ  માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે.. *૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે   *વેબ સાઈટ* :  gcas.gujarat.gov.in *૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*:  acpc.gujarat.gov. in અથવા  gujacpc.nic.in   *૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :*  acpdc.gujarat.gov.in  અથવા  gujdiploma.admission.nic.in *૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in  *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in અથવા  poly.gsauca.in *૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ :...