SIR ONLINE
*જો SIR નું FORM કોઈપણ કારણસર મળ્યું ન હોય તો…*ઘરેથી જ * voters.eci.gov.in * પર ઑનલાઈન ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. નીચે તેની *સંપૂર્ણ સરળ અને સ્ટેપ - વાઈઝ પ્રક્રિયા* આપેલ છે: 🔹 સ્ટેપ–વાઈઝ ઑનલાઈન પ્રક્રિયા 1. તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં Google Chrome ખુલ્લું કરીને * voters.eci.gov.in * સર્ચ કરવું. 2. *“Voters Registration - Election Commission of India”* એવું બીજા નંબરનું ઓપ્શન દેખાશે - તેને OPEN કરવું. 3. હવે Election Commission of India ની સત્તાવાર વેબસાઇટ ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી *SERVICES* વિભાગ દેખાશે. 4. અહીં બે વિકલ્પો દેખાશે: ✔ Green Color → *“Fill Enumeration Form”* - પર ક્લિક કરવું. 5. હવે Voter’s Service Portal નું પેજ ખુલશે. 6. અહીં Sign-up કરો: - મોબાઈલ નંબર - ઇમેઇલ ID - Captcha ભરીને Sign-up કરવું. 7. ત્યાર બાદ ફરી તમારો મોબાઈલ નંબર નાખશો → OTP આવશે → OTP નાખતાં જ Login થઈ જશો. 8. Login થયા પછી હોમ પેજ પર જઈને ફરી *Fill Enumeration Form* પર ક્લિક કરવું. 9. હવે *“SIR 2026 – Online Form Submission by Elector”*...