Posts

Showing posts with the label e-paper

સામયિક કસોટી 2022

  દ્વિતીય સત્ર 2022 એકમ કસોટી કાર્યક્રમ જોવા અહીં ક્લિક કરો. ✅ *ઓનલાઈન હાજરીના પોર્ટલ પરથી એકમ કસોટી માટેની પ્રશ્નબેંક કેવી રીતે ડાઉનલોડ કરશો તેની ઓફિશિયલ માર્ગદર્શિકા ડાઉનલોડ કરો* એકમ કસોટી લેવાની પધ્ધતિમાં ફેરફાર* *💢એકમ કસોટી બાબતનો આજનો લેટેસ્ટ પરિપત્ર*   31-7-22 ની સ્થિતિએ શાળાઓનું સેટ અપ ગણવા બાબત * ➡️ એકમ કસોટી માટેના આ વર્ષના પરિપત્ર મુજબ રાજ્યની ગાઇડલાઈનનો અભ્યાસ કરેલ જ હશે. * * આ પરિપત્ર મુજબ આ વખતે એકમ કસોટીના પેપર આપ સૌને સી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા ઇ-મેઈલમાં નહી આપવામાં આવે પરંતુ શાળાના ઓનલાઇન હાજરી પોર્ટલ પર એકમ કસોટીના દિવસે સવારે 7 વાગ્યા આસપાસ મુકાશે. * ➡️ * આજ રોજ રાજ્ય કક્ષાની VC માં મળેલ સૂચના અન્વયે સૂચનાઓ આપવામાં આવી છે. * ✍️ * દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા જ એકમ કસોટીના પેપર ડાઉનલોડ કરવાના રહેશે. જો આચાર્ય રજા પર હોય તો તેમનો ચાર્જ જેમણે લીધેલ છે તેમણે પેપર ડાઉનલોડ કરવાના રહેશે. * ✍️ * આચાર્ય ઈચ્છે તો આજે સાંજ સુધીમાં હાજરી પોર્ટલનો પાસવર્ડ બદલી શકે છે, પરંતુ પાસવર્ડ બદલ્યા પછી 24 જેટલો સમય લાગશે અપડેટ થતાં તો તે ધ્યાને રાખીને આપ પાસવર્ડ બદલશો. ...

E-paper

ઘણા માણસોને ન્યૂઝપેપર એક વ્યસન જેવું હોય છે.જેમ સવારમાં જાગીને ચા કે કોફી જોઈએ એમ જો ન્યૂઝપેપર ના મળે તો  મન બેચેન થઈ જાય છે.આજના ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે મોટાભાગની વસ...