U. G. V. C. L
યુ.જી.વી.સી.એલ એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી બાબત.... યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, હિંમતનગર દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બહાર પડેલ છે. આઇ.ટી.આઇમાં વાયરમેન/ ઇલેક્ટ્રીશીયન (ધો.૧૦ પાસ સાથે) લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન પોતાની જાતે લોગીન કરી સર્ચ જોબમાં UGVCL CIRCLE OFFICE HIMATNAGAR APPRENTICE LINEMAN (UGVCL) પર જોબ એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી, હિમતનગર અને નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા રૂબરૂ માં સંપર્ક સાધી શકો છો. છેલ્લી તારીખ:-૦૫/૧૧/૨૦૨૫ છે. (1) જિલ્લા રોજગાર કચેરી, પી. ડબલ્યુ. ડી. કંપાઉન્ડ, જિલ્લા સબ જેલની સામે ઇડર રોડ હિમતનગર. જીલ્લા સાબરકાંઠા (2) નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા નોંધ:- જે તે ઉમેદવારનું જોબ એપ્લાય સમય મર્યાદામાં પોતાની જાતે કરવાનું રહેશે અને જો કોઈને જાતે કરતા ના ફ઼ાવતું હોઈ તો નજિક...