Posts

Showing posts from June, 2023

વાર્તા સ્પર્ધા/બાલવૃંદ

Image
  *ગુણોત્સવ 2.0 અંતર્ગત S.I. નિમણુક લીસ્ટ* 🔥 પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત 💡હવે હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ ગુણોત્સવ મૂલ્યાંકન માટે આવશે વાંચો આ પરિપત્ર   🔥🌫️🛡️ નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાના આયોજન બાબત   🛡️🌫️ શાળામાં બાળવૃંદની રચના બાબત અને ટેલિકોન્દ્રન્સ જોવા બાબત   🙏 *શિક્ષકમિત્રો માટે ખૂબ ઉપયોગી મેસેજ....* EBC, SEBC, NTDNT, ST ::: 2021-'22 સુધી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 500+600=1100 ધો. 1 થી 5 કન્યા= 500+600=1100 ધો. 6 થી 8 કન્યા= 750+600=1350 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3000+600=3600. EBC, SEBC, NTDNT, ST ::: 2022-'23 થી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 750+900=1650 ધો. 1 થી 5 કન્યા= 750+900=1650 ધો. 6 થી 8 કન્યા= 1000+900=1900 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3500+900=4400. ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી...

JNV 2024

Image
  📚🚸 જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 🔥સ્કૂલ DEVELOPMENT PROGRAMME પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો. વાંચ્યાં પછી એવું જરૂરથી લાગશે કે આજે કંઇક જાણવા મળ્યું ખરા....!!! ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ. ૯. જાગતાં સપનાં જુઓ. ૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ) માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો. ૧૧. પુષ્કળ પાણી પીઓ . ૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો. ૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો. ૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/ પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો. ૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું...