વાર્તા સ્પર્ધા/બાલવૃંદ
*ગુણોત્સવ 2.0 અંતર્ગત S.I. નિમણુક લીસ્ટ*
🔥 પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત
💡હવે હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ ગુણોત્સવ મૂલ્યાંકન માટે આવશે વાંચો આ પરિપત્ર
🔥🌫️🛡️ નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાના આયોજન બાબત
🛡️🌫️ શાળામાં બાળવૃંદની રચના બાબત અને ટેલિકોન્દ્રન્સ જોવા બાબત
🙏 *શિક્ષકમિત્રો માટે ખૂબ ઉપયોગી મેસેજ....*
EBC, SEBC, NTDNT, ST
:::
2021-'22 સુધી મળતી
શિષ્યવૃતિ + ગણવેશ
ધો. 1 થી 8 કુમાર= 500+600=1100
ધો. 1 થી 5 કન્યા= 500+600=1100
ધો. 6 થી 8 કન્યા= 750+600=1350
SC કુમાર, કન્યા
ધો. 1 થી 8
= 3000+600=3600.
EBC, SEBC, NTDNT, ST
:::
2022-'23 થી મળતી
શિષ્યવૃતિ + ગણવેશ
ધો. 1 થી 8 કુમાર= 750+900=1650
ધો. 1 થી 5 કન્યા= 750+900=1650
ધો. 6 થી 8 કન્યા= 1000+900=1900
SC કુમાર, કન્યા
ધો. 1 થી 8
= 3500+900=4400.
ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી...


Comments
Post a Comment