Gyan સહાયક/ ccc/પગાર



🔥🔥🔥 *બ્રેકિંગ ન્યૂઝ.....* 

✒️ *જ્ઞાનસહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે.....* 

▪️ *મેરિટ લિસ્ટ જોવા માટે નીચેની લિંક ઓપન કરો...* ⤵️






 🔥🔥🔥 *જ્ઞાનસહાયક પ્રાથમિક ભરતી જાહેર*


📧 *જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતીમાં TET 1 ,TET 2 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ શાળા પસંદગી કરાવશે. તા.૨૧/૦૬/૨૦૨૬ સોમવારથી શાળામાં હાજર થવાનું આવશે.*



*🔥11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં  શિક્ષકોની ભરતી બાબત.🔥*



*👉કુલ જગ્યા 16220+ થી વધુ.*


*👉 ઉંમર મર્યાદા 48 રહેશે..*


*👉TET - 1 , TET -2 પાસ ઉમદેવારો જ ઓનલાઈન ફ્રોમ ભરી શકશે.*


*👉 વર્ષ 2011 થી વર્ષ 2025 સુધી ના તમામ TET પાસ ઉમદેવારો ઓનલાઈન ફ્રોમ ભરી શકશે..*


*👉ઉમદેવારો એ માત્ર 1 જિલ્લા માં જ ફ્રોમ ભરવાનું રહેશે.. અને એ જ જિલ્લા માં જો મેરીટ માં આવસો તો એ જ જિલ્લા માં નોકરી મળશે..*



*👉21000 ફિક્સ પગાર રહેશે.. વેકેશન નો પગાર નહિ મળે.*



*👉 TET -1 અને TET -2 નું અલગ અલગ મેરીટ અને પ્રતીક્ષા ની યાદી  બનશે...*



*👉 ઓનલાઈન ફ્રોમ ભરવાનો સમયગાળો તારીખ :- 11 -6- 2026 બપોર ના 2:00 વાગ્યા થી તારીખ 17 -6-2026 સુધી રહેશે..*



*🔥ઓનલાઈન ફ્રોમ ભરવાની  અને બીજી વિગત માટે ઓફિસયલી વેબસાઈટ નીચે છે..🔥*




👇👇👇👇👇👇👇👇 👇



https://pregyansahayak.ssgujarat.org/



<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-7437924193248206"


     crossorigin="anonymous"></script>


 


*ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ*




લિંક ;- 


https://share.google/R5b2RyySKtQxwJIED




📊 આખો પગાર વિકાસ (Final Correct Example)




👉 માનીએ કે જોડાણ = Year 1


🔹 1 થી 5 વર્ષ → ફિક્સ પગાર 


1 થી 5 ફિક્સ ₹26,000


🔹 6 થી 9 વર્ષ → Level-4


6 Level-4 ₹25,500


7 Level-4 ₹26,300


8 Level-4 ₹27,100


9 Level-4 ₹27,900


🔼 9 વર્ષ પૂર્ણ → 10મા વર્ષથી પ્રથમ ઉચ્ચતર (Level-6)


10 Level-6 ₹35,400


11 Level-6 ₹36,500


12 Level-6 ₹37,600


13 Level-6 ₹38,700


14 Level-6 ₹39,900


15 Level-6 ₹41,100


16 Level-6 ₹42,300


17 Level-6 ₹43,600


18 Level-6 ₹44,900


19 Level-6 ₹46,200


20 Level-6 ₹47,600




🔼 20 વર્ષ પૂર્ણ → 21મા વર્ષથી બીજું ઉચ્ચતર (Level-7)




👉 ખાસ: ₹50,500 થી શરૂ


21 Level-7 ₹50,500


22 Level-7 ₹52,000


23 Level-7 ₹53,600


24 Level-7 ₹55,200


25 Level-7 ₹56,900


26 Level-7 ₹58,600


27 Level-7 ₹60,400


28 Level-7 ₹62,200


29 Level-7 ₹64,100


30 Level-7 ₹66,000


31 Level-7 ₹68,000



🔼 31 વર્ષ પૂર્ણ → 32મા વર્ષથી ત્રીજું ઉચ્ચતર (Level-8)


👉 સાચું: ₹72,100 થી શરૂઆત


32 Level-8 ₹72,100


33 Level-8 ₹74,300


34 Level-8 ₹76,500


35 Level-8 ₹78,800


🔹 આખી સમજૂતી (Short Summary)




👉 1–5 વર્ષ → ₹26,000 (ફિક્સ)


👉 6–9 વર્ષ → Level-4


👉 10–20 વર્ષ → Level-6


👉 21–31 વર્ષ → Level-7 (₹50,500 થી)


👉 32 વર્ષથી → Level-8 (₹72,100 થી)

Comments

Popular posts from this blog

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ