સામયિક કસોટી 2022
દ્વિતીય સત્ર 2022 એકમ કસોટી કાર્યક્રમ જોવા અહીં ક્લિક કરો.
એકમ કસોટી લેવાની પધ્ધતિમાં ફેરફાર* *💢એકમ કસોટી બાબતનો આજનો લેટેસ્ટ પરિપત્ર*
31-7-22 ની સ્થિતિએ શાળાઓનું સેટ અપ ગણવા બાબત
*➡️ એકમ કસોટી માટેના આ વર્ષના પરિપત્ર મુજબ રાજ્યની ગાઇડલાઈનનો અભ્યાસ કરેલ જ હશે.*
*આ પરિપત્ર મુજબ આ વખતે એકમ કસોટીના પેપર આપ સૌને સી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા ઇ-મેઈલમાં નહી આપવામાં આવે પરંતુ શાળાના ઓનલાઇન હાજરી પોર્ટલ પર એકમ કસોટીના દિવસે સવારે 7 વાગ્યા આસપાસ મુકાશે.*
➡️ *આજ રોજ રાજ્ય કક્ષાની VC માં મળેલ સૂચના અન્વયે સૂચનાઓ આપવામાં આવી છે.*
✍️ *દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા જ એકમ કસોટીના પેપર ડાઉનલોડ કરવાના રહેશે. જો આચાર્ય રજા પર હોય તો તેમનો ચાર્જ જેમણે લીધેલ છે તેમણે પેપર ડાઉનલોડ કરવાના રહેશે.*
✍️ *આચાર્ય ઈચ્છે તો આજે સાંજ સુધીમાં હાજરી પોર્ટલનો પાસવર્ડ બદલી શકે છે, પરંતુ પાસવર્ડ બદલ્યા પછી 24 જેટલો સમય લાગશે અપડેટ થતાં તો તે ધ્યાને રાખીને આપ પાસવર્ડ બદલશો.*
✍️ *શાળામાં ઉપલબ્ધ પ્રોજેક્ટર, મોટી સ્ક્રીનવાળું TV, વગેરેના માધ્યમથી બાળકને પેપર આપી શકશે અન્યથા બોર્ડ પર લખીને પણ પેપર આપી શકશે. પેપરની નકલ આપવી જરૂરી નથી.*
✍️ *બાળકોની કસોટી રિશેષ પછી જ અને પછી જ યોજવાની રહેશે.*
✍️ *કોરા કાગળમાં બાળકોને જવાબો લખવા માટે આપવા નહી કે કહેવુ નહીં. એક ચોપડા કે બુકમાં જ કસોટીના જવાબ લખાવવા અને જો ગત વર્ષની એકમ કસોટી બૂકમાં જગ્યા હોય તો તે પણ ઉપયોગ કરી શકાય. થોડા સમયમાં જ રાજ્ય કચેરી તરફથી એકમ કસોટી બુક પહોચતી કરવામાં આવશે.*
✍️ *એકમ કસોટીની ગોપનીયતા જળવાઈ રહે તે આપણાં સૌની સહિયારી જવાબદારી છે, જેને ધ્યાનમાં રાખીને આપણે સૌ સાથે મળી કામ કરીએ.*
*પેપર આચાર્યશ્રી દ્વારા જ ડાઉનલોડ કરવા..*
*કોરા કાગળમાં ન લેવી ,બુક અથવા ચોપડામાં જ લેવી..*
*વડી કચેરીની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરી એકમ કસોટી લઈશું..*
💐સામયિક કસોટી ને બદલે એકજ વિષયની પ્રશ્ન બેંક નું નવું ટાઇમ ટેબલ
Under rule 32 1 of the Gujarat Land Revenue Rules 1972 provision for permanent or temporary exemption and grant of land from revenue for schools hostels hospitals public works roads and community development programs land required for community development programs market yards under the Gujarat Agricultural Produce Market Act is The Gujarat Land Revenue Rules 1972 were framed in accordance with the situation prevailing in 1972 and its implementation continues today. But considering the situation in tourism, the process of urbanization is accelerating in the state, the land in cities is becoming more valuable, the amount of government land is decreasing due to being used for different purposes. Individual organizations engaged in socially useful activities seem to be more interested in acquiring government land than private land. The result is constant attrition to acquire government land. Due to the implementation of the said rule, the value and moka land has to be given out from the remission and revenue measurement and thus the state exchequer is heavily affected. Under these circumstances the policy of releasing government land from value and revenue under rule 32 1 continued that the government was under consideration. The mature consideration of the Government to allot Government land for educational purposes as detailed above finally resolves as follows.
સામયિક કસોટી 2022 કાર્યક્રમ અને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
A maximum of 200 square meters of land cost exemption for kindergartens and including playgrounds for construction from the revenue scale.
25% of the market value of land for school construction up to a maximum of 600 square meters from cost waiver and revenue and in case of demand for more land.
Important tax land for sports ground at a rate of ₹1 per annum for 30 years rent and 25% of the market value if land is demanded for more.
200 square meters of land for kindergarten for album area at 50% of the market price including the land for construction, the cost of the school building also 50% of the price has to be shown.
Rule 32 of Gujarat Land Revenue Rules 1972, the conditions mentioned in Form DD and the list of conditions in Rule 36 have to be allotted. As per the mentioned number, the land allotted at market price shall be allotted in new and controlled conditional terms and conditions of the provisions of Resolution No. 1970 dated 19 10 47 and No. 7 517 of the Revenue Department. The land allocated for primary school also has to be applied as per the provision. This resolution shall be implemented from the date of lake. This Resolution is issued with the consent of the Finance Department dated 15 1 2007 on the file of the same number of the Department issued by order and in the name of the Governor of Gujarat.
23-7-2022
30-7-2022
6-8-2022
13-8-2022
27-8-2022
3-9-2022
10-9-2022
17-9-2022
24-9-2022
1-10-2022
Comments
Post a Comment