આંગણવાડી ભરતી 2025
🚨 *મહિલાઓ માટે સૂવર્ણ તક!* 🚨 *📢 ગુજરાત આંગણવાડી ભરતી 2025 જાહેર! ફોર્મ શરૂ...* ▪️લાયકાત: 10 અને 12 પાસ ▪️પગાર: રૂ. 5500 થી 10000 👩👧👦 *9000+ જગ્યાઓ પર ભરતી – ફક્ત 10 પાસ, 12 પાસથી અરજી કરો!* 📝 *કોઈ પરીક્ષા નહિ – સીધી મેરિટથી પસંદગી!* 🗓️ *છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025* *🔥ધોરણ 10 અને 12 પાસ ભરતી* *ગુજરાત આંગણવાડી ભરતી 2025* કાર્યકર અને તેડાગરની મોટી ભરતી *🕹️ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ભરતી* *❇️ કુલ જગ્યાઓ:9000+* *💜તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે⤵️* https://e-hrms.gujarat.gov.in/AadharVerify/Index *🏷️ ગુજરાત આંગણવાડી ભરતી 2025 લેટેસ્ટ અપડેટ...* નમસ્કાર મિત્રો,, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2025 માટેના ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટેની જાહેરાત, સૂચનાઓ, જગ્યાઓ, સ્વ ઘોષણા પત્રક આ તમામ વિગતો ઑનલાઇન વેબસાઇટ પર મુકાઈ ગઈ છે. આ ભરતી માટેનું ફોર્મ ઑનલાઇન ક્યાં અને કેવી રીતે ભરવું તેના વિશેની વિગતો અહીં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી થશે.. * આંગણવાડી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી * આંગણવાડી ભરતીનું મેરીટ કેવી રીતે ગણાશે ? તે જુઓ * આંગણવાડ...