આંગણવાડી ભરતી 2025
🚨 *મહિલાઓ માટે સૂવર્ણ તક!* 🚨
*📢 ગુજરાત આંગણવાડી ભરતી 2025 જાહેર! ફોર્મ શરૂ...*
▪️લાયકાત: 10 અને 12 પાસ
▪️પગાર: રૂ. 5500 થી 10000
👩👧👦 *9000+ જગ્યાઓ પર ભરતી – ફક્ત 10 પાસ, 12 પાસથી અરજી કરો!*
📝 *કોઈ પરીક્ષા નહિ – સીધી મેરિટથી પસંદગી!*
🗓️ *છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025*
*🔥ધોરણ 10 અને 12 પાસ ભરતી*
*ગુજરાત આંગણવાડી ભરતી 2025*
કાર્યકર અને તેડાગરની મોટી ભરતી
*🕹️ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ભરતી*
*❇️ કુલ જગ્યાઓ:9000+*
*💜તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે⤵️*
https://e-hrms.gujarat.gov.in/AadharVerify/Index
*🏷️ ગુજરાત આંગણવાડી ભરતી 2025 લેટેસ્ટ અપડેટ...*
નમસ્કાર મિત્રો,,
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2025 માટેના ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટેની જાહેરાત, સૂચનાઓ, જગ્યાઓ, સ્વ ઘોષણા પત્રક આ તમામ વિગતો ઑનલાઇન વેબસાઇટ પર મુકાઈ ગઈ છે.
આ ભરતી માટેનું ફોર્મ ઑનલાઇન ક્યાં અને કેવી રીતે ભરવું તેના વિશેની વિગતો અહીં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી થશે..
* આંગણવાડી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી
* આંગણવાડી ભરતીનું મેરીટ કેવી રીતે ગણાશે ? તે જુઓ
* આંગણવાડી ભરતીનું ઑનલાઇન ફોર્મ ભરવાની વિગત
* રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર (રહેઠાણનો દાખલો) મેળવવા માટેની સંપૂર્ણ માહિતી અને પ્રક્રિયા
* આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળતી રજાઓ અને લાભો ની માહિતી
*વધુ માહિતી અને ફોર્મ ભરવા માટેની Link 🖇️*
✍🏻 https://e-hrms.gujarat.gov.in
✅ તમારા તમામ ગ્રુપ મા મોકલો. ✅

Comments
Post a Comment