*ગુણોત્સવ 2.0 અંતર્ગત S.I. નિમણુક લીસ્ટ* 🔥 પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત 💡હવે હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ ગુણોત્સવ મૂલ્યાંકન માટે આવશે વાંચો આ પરિપત્ર 🔥🌫️🛡️ નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાના આયોજન બાબત 🛡️🌫️ શાળામાં બાળવૃંદની રચના બાબત અને ટેલિકોન્દ્રન્સ જોવા બાબત 🙏 *શિક્ષકમિત્રો માટે ખૂબ ઉપયોગી મેસેજ....* EBC, SEBC, NTDNT, ST ::: 2021-'22 સુધી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 500+600=1100 ધો. 1 થી 5 કન્યા= 500+600=1100 ધો. 6 થી 8 કન્યા= 750+600=1350 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3000+600=3600. EBC, SEBC, NTDNT, ST ::: 2022-'23 થી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 750+900=1650 ધો. 1 થી 5 કન્યા= 750+900=1650 ધો. 6 થી 8 કન્યા= 1000+900=1900 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3500+900=4400. ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી...