જિલ્લાફેર ઑફ લાઇન
💥વિવિધ જિલ્લાનું seniority લિસ્ટ 👇👇
💥 સાબરકાંઠા
💥 સાબરકાંઠા ધોરણ 1 થી 5 seniority લિસ્ટ જોવા અહી ક્લિક કરો.
💥સાબરકાંઠા ભાષા કોલ લેટર માટે અહીં ક્લિક કરો.
💥 સાબરકાંઠાના ગણિત વિજ્ઞાન કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
💥 સાબરકાંઠા સામાજિક વિજ્ઞાન કોલ્ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
💥અરવલ્લી
💥 અરવલ્લી જિલ્લાનું ધોરણ 1 થી 5 નું સિનિયોરિટી લિસ્ટ જોવા અને ક્લિક કરો.
💥અમદાવાદ મહાનગરપાલિકા
💥 અમદાવાદ મહાનગરપાલિકા ધોરણ 1 થી 5 સિન્યોરિટી લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.
💥 મોરબી
💥મોરબી જિલ્લા ફેર બીજો તબક્કો સ્થળ પસંદગી કેમ્પ ૨૮-૦૨-૨૦૨૫
💥 ગીર સોમનાથ
💥 ગીર સોમનાથ જિલ્લા ફેર સિનીયોરિટી યાદી જોવા અહી ક્લિક કરો.
💥પાટણ
💥પાટણ જિલ્લા ફેર સિન્યોરિટી યાદીજોવા માટે ક્લિક કરો.
જિલ્લા ફેર બદલી ઓફ લાઈન કેમ્પ બીજો તબક્કો યોજવાનો કાર્ય ક્રમ તા.27/2/25 અને 28/2/25
✅ લો આવી ગયો જિલ્લા ફેર બદલી કેમ્પ👇👇
જિલ્લાફેર અંગેના ફોર્મ તા.૨૮/૧૧/૨૦૨૪ બપોરે ૧૨:૦૦ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સાંજે ૨૩:૫૯ સુધી ભરી શકાશે.*
ઓનલાઇન અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ માં સંભવિત...
નિમણૂક ઓર્ડર
હાજર રિપોર્ટ
અત્યાર સુધીના બદલીના છુટા- હાજર રિપોર્ટ(જો બદલી કરાવી હોય તો)
કપાત પગાર રજા પ્રમાણપત્ર
જનરલ પ્રમાણપત્ર(ફુલપગાર, ગ્રેડ વખતે હોય છે તે)
પાનકાર્ડ નકલ
•
અરજીમાં બદલી માંગનાર શિક્ષકની ખાતામાં દાખલ તારીખ, જિલ્લા વિભાજન સિવાય અગાઉ જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ નથી તે સેવાપોથી ચકાસણી પ્રમાણપત્ર
•
જિલ્લા ફેર બદલી માંગનાર શિક્ષકની પોતાની સેવાઓ દરમિયાન ભોગવેલ કુલ બિન પગારી રજાનું પ્રમાણપત્ર અને તેની વિગતો સેવાપોથી અને મુખ્ય શિક્ષકના પ્રમાણપત્ર
સ્વ ઘોષણા પ્રમાણપત્ર- સિનિયોરિટી/ અગ્રતા તમામ ને લાગુ પડશે.
*ઉપરોક્ત બાબતો બદલી ઠરાવનો અભ્યાસ કરી માહિતી સંભવિત મૂકી છે.*
આજે વિગત વાર સૂચના આવી શકે છે.
નામ સહિત માહિતી અંગ્રેજી માં ભરાવની થશે.(આંતરિક ની જેમ)
તાલુકામાં 2 નકલ
ગ્રુપ શાળામાં 1 નકલ
શાળા કક્ષાએ 1 નકલ
ઉમેદવાર/શિક્ષક નકલ-1
5 નકલમાં અરજી તૈયાર કરવાની થશે.
*ઓનલાઇન જિલ્લાફેર માટે ઓફિશયલ વેબસાઈટ*
જગ્યાઓનું લીસ્ટ જોવા માટે અહી ક્લિક કરો 👇
https://www.dpegujarat.in/Home/DistrictSchoolVacancy?sfnsn=wiwspwa
ઓનલાઈન જિલ્લાફેર બદલી કરાવવા માંગતા શિક્ષકો જરૂરી પ્રમાણપત્રો તૈયાર કરી રાખવા જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સરળતા રહે.
➡️ https://drive.google.com/file/d/1JTsMaaWr6gNfgbvfg0yL61ZyIjy6C-SP/view?usp=drivesdk



Comments
Post a Comment