વિદ્યાસહાયક/વિધ્યાંજલિ/Htat/માઘ્યમિક ભરતી



💁‍♂📚 *વિદ્યાસહાયક ભરતી અંગે કામ ચલાઉ મેરીટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત* 📚

ડૉ.કુબેર ડીંડોર સાહેબ
શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય

(આવતીકાલે 20 ફેબ્રુઆરી)બપોરે 2 કલાકથી ઉમેદવારો નીચેની લીંક દ્વારા પોતાનું કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશે
⬇️⬇️

મેરીટ જોવા માટે અહીં ક્લિક કરો 👇👇

*કામ ચલાઉ મેરીટ યાદીમાં ધોરણ 1-5 ની 5000 અને ધોરણ 6 -8 ની 7000 જગ્યાઓ ગણવી*

*મિત્રો વિધ્યાંજલી પોર્ટલ માં શાળાની જરૂરિયાત અંગેની એન્ટ્રી કરવાની થાય છે.* 


શાળા માટે જે કંઈ પણ ખૂટતી જરૂરિયાતો છે તે તમે માંગી શકો છો. કાલે સાંજે 6 વાગ્યા સુધી જ માંગણી કરી શકાશે.

વિધ્યાંજલી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા અહી ક્લિક કરો.👇

https://vidyanjali.education.gov.in/school-register


વિદ્યાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન બાબત વિડિયો જોવા અહી ક્લિક કરો.👇

https://youtu.be/6yDy-UeGMgQ?si=IhnlWBGbdyHEFQAC




રાજ્યના તમામ HTAT મિત્રો માટે શુભ સમાચાર કે બદલી કેમ્પ ૧૫/૧૦/૨૦૨૪ થી ૩૦/૧૦/૨૦૨૪ સુધી માં offline પૂર્ણ કરવા બાબત લેટર*


https://drive.google.com/file/d/1wQUhUtSCD7XhBSfJW43bf5uft5bnxR4D/view?usp=drivesdk


*💥 ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતીમાં શાળા પસંદગી બાદ હાજર ન થનાર ઉમેદવારે 2 લાખ ભરવાના રહેશે.


https://drive.google.com/file/d/1wEvHhz8rcd8kl8hAxdLtxbByZ5SujiJO/view?usp=drivesdk

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ