માઘ્યમિક શાળા/Htat/એકમ કસોટી 24-25/તિરંગા
📚 *શિક્ષકોની હાજરી પુરવા નવી GPS સિસ્ટમ અમલમાં આવશે...*
જુઓ આ ન્યૂઝ...👇👇👇
https://photos.app.goo.gl/gGTht7k2xC4F7gf59
🔥રાજ્યમાં નવી સરકારી માઘ્યમિક શાળા શરૂ કરવા બાબત પરિપત્ર અને શાળાઓનું લીસ્ટ.....
💥🌐🌀 *HTAT બદલીની પ્રક્રિયા બાબત*👇👇👇👇👇👇👇👇👇
🔥🔥*જિલ્લા -નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂક કરવા અંગે સંકલિત ઠરાવ*
🔥🔥tet પ્રમાણપત્રની અવધિ લંબાવવા બાબત
🔥🔥🇮🇳 હર ઘર તિરંગા બાબત સુચનાઓ માટે અહી ક્લિક કરો.
✅ *પ્રથમ અને દ્વિતીય સત્ર સમય કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટી નો કાર્યક્રમ વર્ષ 2024-25*
👉 *કસોટી શુક્રવાર અને શનિવારે લેવામાં આવશે*
👉 *શુક્રવારે કસોટી નો સમય 11.30 થી 12.30 અને શનિવારે કસોટી નો સમય 8.00 થી 9.00 નો રહેશે.*
👉 *કસોટીની પ્રશ્ન બેંક પીડીએફ અને વડ ફોર્મેટ બંનેમાં આપવામાં આવશે*
👉 *ચાલો વર્ષથી પ્રથમ અને દ્વિતીય બંને સત્રમાં ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવશે. પરિણામ પત્રક C અને પ્રગતિ પત્રક નો નમુનો બદલાશે*
📚 *અંગ્રેજી ધોરણ-3,4 ના મૂલ્યાંકન બાબતે અગત્યની સુચના.....*📚
📚 ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ-૩ અને ધોરણ-૪ માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે. તેનું મૂલ્યાંકન માળખુ અન્ય વિષયની જેમ વાર્ષિક ૨૦૦ ગુણ
નું રહેશે જેના આધારે પત્રક-A, પત્રક-C (પરિણામપત્રક), પત્રક - F (પ્રોગ્રેસકાર્ડ) અને પત્રક- E (સંગૃહિત વિકાસ પત્રક) માં મૂલ્યાંકનમાં તેનો સમાવેશ કરવાનો રહેશે..
🔥એકમ કસોટી સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો.


Comments
Post a Comment