વાંચન, ગણન,લેખન/વહીવટી માર્ગદર્શિકા/ઉપયોગી નંબર
*🔥ધોરણ 2 થી 8 ના વિદ્યાર્થીઓના વાંચન , લેખન , ગણન વિકાસ માટે આયોજન કરવા અંગે🔥*
ધોરણ વાઈઝ વાંચન મૂલ્યાંકન પત્રક જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ વાર ગણન મૂલ્યાંકન પત્રક જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ વાર લેખન મૂલ્યાંકન પત્રક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
👉 *વહીવટી ભોમિયો ( ડિજિટલ માર્ગદર્શિકા)પ્રાથમિક માધ્યમિકના તમામ શિક્ષકોએ એકવાર વાંચવા જેવું પુસ્તક
*👉👉ઉપયોગી નંબરો👉👉👉👉👉દરેક વ્યક્તિ માટે જરૂરી સંખ્યાઓની યાદી. બધા નંબરો ટોલ ફ્રી*
સીએમ ફરિયાદ પોર્ટલ 181
વિદ્યુત સેવા 1912
એનિમલ સર્વિસી 1962
પોલીસ સેવા 112, 100
ફાયર સર્વિસ 101
એમ્બ્યુલન્સ સેવા 102
ટ્રાફિક પોલીસ 103
ડિઝાસ્ટર મેનેજમેન્ટ 108
ચાઇલ્ડ લાઇન 1098
રેલ્વે પૂછપરછ 139
ભ્રષ્ટાચાર વિરોધી 1031
ટ્રેન અકસ્માત 1072
માર્ગ અકસ્માત 1073
સીએમ હેલ્પલાઇન 1076
ક્રાઇમ વ્યંગ્ય 1090
મહિલા હેલ્પલાઇન 1091
ધરતીકંપ 1092
ચાઇલ્ડ એબ્યુઝ હેલ્પ 1098
કિસાન કોલ સેન્ટર 1551
સિટીઝન કોલ સેન્ટર 155300
કૃપા કરીને બધા ગ્રુપમાં મોકલો
*ધોરણ-1-2સાહિત્ય*:-
ચાર્ટ 20 નો સેટ
1- વાર અને મહિના
2- યોગાસન સૂર્યનમસ્કાર
3- ભારત ચલણી નાણું
4- દિશાઓ ઋતુઓ અને પેટા ઋતુ
5- વરસાદ
6- રેલવે પ્લેટફોર્મનું દ્રશ્ય
7- અજબ જેવી વાત
8- આવો પારેવા
9- જંગલનું દ્રશ્ય
10- ગામનું દ્રશ્ય
11-રસ્તા નું દ્રશ્ય
12- બજારનું દ્રશ્ય
13- રંગોથી ભરેલો સમુદ્ર
14- બગીચાનું દ્રશ્ય
15- ફળોની મજા
16- ઘઉંની મુસાફરી
17- આલ્ફાબેટ
18- હિન્દી સ્વર
19- આપણી દિનચર્યા
20- ગુજરાતી મૂળાક્ષર
* સચિત્ર બાળપોથી
* લાર્જ સ્ટોરી બુક( બિગ બુક) 8 નો સેટ
* અર્લી રીડર- ભાગ 15, 16, 17,18, 19 .
* ચિત્ર કેલેન્ડર -1 ગુજરાતી
* ચિત્ર કેલેન્ડર -2 ગણિત
* ફ્લેશ કાર્ડ પ્લાસ્ટિક બોક્સ-1(165 કાર્ડ)
* ફલેશ કાર્ડ પ્લાસ્ટિક બોક્સ-2(165 કાર્ડ)
* ફ્લેશ કાર્ડ પ્લાસ્ટિક બોક્સ 3(174 કાર્ડ)
શાળા દીઠ મળનાર સાહિત્ય:
* -નિપુણ લક્ષ્ય વર્ગખંડ પોસ્ટર 6 નો સેટ
-વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ ધોરણ 1
** ધોરણ એક માટે મળનાર સાહિત્ય**
* વિદ્યાર્થીની સંખ્યા મુજબ *....
- વિદ્યા પ્રવેશ બુક
- પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક
- ચિત્રપોથી
- મારી લેખન પોથી
- નોટબુક 1 (આડીલાઈન વાળી )
- નોટબુક 2 (આડીલાઈન વાળી )
- નોટબુક 3 (ખાના વાળી )
-
- **ધોરણ 2 માટે મળનાર સાહિત્ય *
- *...વિદ્યાર્થીની સંખ્યા મુજબ...
- પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક
- ચિત્ર પોથી
- મારી લેખન પોથી
- નોટબુક 1( આડી લાઈન વાળી)
- નોટબુક 2 (ખાના વાળી)
- નોટબુક 3(ખાના વાળી)

Comments
Post a Comment