દિવ્યાંગ લગ્ન સહાય યોજના



ગુણોત્સવ 2.0 અંતર્ગત કામગીરી બાબત....

 દિવ્યાંગ લગ્ન સહાય યોજના

દિવ્યાંગ લગ્ન સહાય મેળવવાની પાત્રતા?

કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.

આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.

આ યોજના માટે ઓછા માં ઓછા 40% વારી સર્ટિફિકેટ હોવા જોઈએ  

આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

સહાયનો દર

આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

આ યોજનામાં અરજી ઓનલાઈન કરવાની હોય છે 

આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે

રજુ કરવાના ડોક્યુમેન્ટ

કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ

રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)

અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર

કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર

અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ

બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા

લગ્ન કંકોત્રી

બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક


🌃🌉 સાયન્સ સિટી મુલાકાત અંતર્ગત પરિપત્ર અને શાળાઓ ની યાદી જોવા અહી ક્લિક કરો.🔭🔭🧪🧪 


⚓🏹એકલવ્ય કાર્યક્રમ અંતર્ગત ગણિત વિજ્ઞાન વિષય સંદર્ભે આયોજન કરવા બાબત.... 



લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ