FIT INDIA 23/ખેલ મહાકુંભ
✅ પ્રતિ,
(1) સી આર સી કો.ઓર્ડિનેટરશ્રી
(2)આચાર્યશ્રી તમામ
આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ *છોટાઉદેપુર જિલ્લાના મુ.બોડેલી* ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત *સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class”* ના માધ્યમથી પણ *તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15* કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ
https://www.youtube.com/live/34i-4Gp7_Ww?si=oR4vEgCml1gDI0-Z
આપના તાબા હેઠળની *તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.* જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.
🔥C.P.F. માંથી G.P.F. માં સમાવવા બાબતનો આજનો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર
*✒️રજિસ્ટ્રેશન શરૂ*
*🏆 ખેલ મહાકુંભ 2.0 🏆*
● *૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩થી રજિસ્ટ્રેશન શરૂ*
● *તાલુકાકક્ષાએ વિજેતા ખેલાડીઓને પણ રોકડ-પુરસ્કાર*
● *દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ-પુરસ્કાર*
● *૩૯ રમતો, ૪ નવી રમતોનો સમાવેશ સેપક ટકરાવ, વુડબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ*
● *દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે. ખેલ મહાકુંભનું આયોજન*
🏆 *ઓનલાઇન રજિસ્ટ્રેશન તથા વધુ વિગતો માટે વેબસાઈટ:👇*
👉https://khelmahakumbh.gujarat.gov.in/
તમારા મિત્રો ને શેર કરો
─────⊱◈✿◈⊰─────━
🔥ફીટ ઇન્ડિયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.

Comments
Post a Comment