ITR RETURN
આ રીતે ભરો ઓનલાઈન ઈનકમ ટેક્સ રિટર્ન
- સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- પોતાના PAN નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
- 'ડાઉનલોડ્સ' પર જાઓ અને સંબંધિત વર્ષ હેઠળ ITR-1 રીટર્ન પ્રિપેરેશન સોફ્ટવેર પસંદ કરો. તે એક્સેલ તરીકે ડાઉનલોડ થશે.
- એક્સેલ શીટ ખોલો અને ફોર્મ-16 થી સંબંધિત વિગતો ભરો.
- બધી વિગતોની ગણતરી કરો અને શીટ સેવ કરી લો
- 'સબમિટ રિટર્ન' પર જાઓ અને સેવ કરેલી એક્સેલ શીટ અપલોડ કરો.
- હવે તમને ડિજિટલ હસ્તાક્ષર અપલોડ કરવા માટે કહેવામાં આવશે. તમે આ સ્ટેપને સ્કિપ પણ કરી શકો છો.
- Successful e-filing Submissionનો મેસેજ તમારી સ્ક્રીન પર દેખાશે.
- આઈટીઆર ફોર્મ તમારા રજીસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.
આઈટીઆર વેરિફિકેશન કઈ રીતે ડાઉનલોડ કરશો?
- ઈનકમ ટેક્સ ઈન્ડિયાની વેબસાઈટ પર લોગઈન કરો.
- 'View Returns/ Forms' પર ક્લિક કરો અને પોતાનું ઈ-ફાઈલ આઈટીઆર જુઓ.
Comments
Post a Comment