આંગણવાડી

 ઓનલાઇન ભરતી અંગેની સામાન્ય સૂચનાઓ *

-  આંગણવાડી કાર્યકર કે તેડાગર માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ.

- આંગણવાડી કાર્યકર તેડાગર ની માનવ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમુનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એ એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ.

- ગ્રામીણ વિસ્તારના સુંદર આંગણવાડી જે મહેસુલી ગામમાં સ્થાપન થયેલ હશે તે મહેસુલી ગામની અથવા શહેરી વિસ્તારમાં વિધાનના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા મહાનગરપાલિકાના ચૂંટણીઓની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસીઓ હોવી જોઈએ.

- આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ એ નક્કી કરેલ નમુના જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટે સંબંધિત મામલતદાર શ્રી ની કચેરી નું પ્રમાણપત્ર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારી કે છ મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ તે ધ્યાને લેવામાં આવશે.
- આંગણવાડી કાર્યકર અને તેડાગર ની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછી ના aicte માન્યતાપ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
- અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- અરજદાર વિધવા હોય તો તે બાબતનો સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- અરજદારે ઓન લાઇન અરજી માં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના તેમજ રજુ કરવાના રહેશે.
- અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ ની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ.
- અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વાગત નથી નિયત થયેલ નમુનાના ઓળખના પૂરાવા સાથે અરજદારે રજૂ કરવાનું રહેશે.
- અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય ,નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તે વ્યક્તિ અરજી કરી શકાશે નહીં.
- અરજદારને સક્ષમ અધિકારી દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ હોય તે વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
- એકજ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એક જ કુટુંબના સભ્ય જેવા કે સાસુ વહુ, દેરાણી જેઠાણી,બે બહેનો, નણંદ-ભાભી વગેરે થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તે વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
- દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારની અગાઉની કોઈ પણ સરકારી કે અર્ધસરકારી તેમાં સેવામાંથી ફરજમોકૂફ કે બરતરફ કરવામાં આવી હોય તે વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
- આંગણવાડીના હાલના તેડાગર ની આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં સરકારશ્રીના નિયમ મુજબ અગ્રતા આપવામાં આવશે.
- અરજદાર કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા,વિધાનસભા, લોકસભા,કોઈપણ સહકારી સંસ્થા,રજીસ્ટર સોસાયટી કે રજીસ્ટર્ડ ટ્રસ્ટ માં સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તે વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
- અરજી ફોર્મ ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે અપલોડ કરેલા દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવો જોઈએ.
- જે કિસ્સામાં અરજદાર એક કરતાં વધારે પ્રયત્નની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા કિસ્સામાં અરજદારે દરેક પ્રયત્ન ની ઓરીજનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.



🔥 ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. 





Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ