Income tax return

  • તેના માટે સૌથી પહેલા ઈ-ફાયલિંગ પોર્ટલ incometax.gov.in પર જાઓ. 
  • હવે Login બટન પર ક્લિક કરો.
  • હવે પોતાનું યુઝરનેમ નાખીને Continue બટન પર ક્લિક કરો.
  • હવે પોતાનો પાસવર્ડ નાખો.
  • હવે તમે e-File ટેબ પર ક્લિક કરો અને  File Income Tax Return વિકલ્પ પર ક્લિક કરો. 
  • અસેસમેન્ટ યર 2021-22ની પસંદગી કરો અને પછી continue વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમને 'ઓનલાઈન' અથવા 'ઓફલાઈન' ઓપ્શન પસંદ કરવા માટે કહેવામાં આવશે.
  • ઓનલાઈન ઓપ્શન પસંદ કરો અને Continue ટેબ પર ક્લિક કરો. 
  • છુટની મર્યાદાથી ઉપર અથવા કલમ 139(1) હેઠળ 7માં જોગવાઈ હઠળ Returnનું કારણ પુછવામાં આવશે. 
  • આઈટીઆર ઓનલાઈન દાખલ કરતી વખતે યોગ્ય વિકલ્પ પસંદ કરો 
  • પોતાના બેન્ક ખાતાની ડિટેલ દાખલ કરો. 
  • હવે આઈટીઆર ફાઈલ કરવા માટે એક નવા પેજ પર મોકવામાં આવશે. 
  • પોતાનું ITR વેરિફાઈ કરો અને રિટર્નની એક હાર્ડ કોપી આવકવેરા વિભાગને મોકલો 


https://www.vtvgujarati.com/news-details/file-income-tax-return-like-this-sitting-at-home 

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ