Hero electric
આજના આ મોંઘવારીના જમાનામાં ઇલેક્ટ્રીક વાહન એ જરૂરિયાત બની ગઈ છે.પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ આસમાન આંબે છે,સીએનજી પણ ધીમે ધીમે મોઘું થતું જાય છે ત્યારે મધ્યમ વર્ગના માનવી માટે ઇલેક્ટ્રીક વાહન એ આશીર્વાદ સાબિત થઈ શકે છે.
આજે ઘણી બધી કંપનીઓ ઇલેક્ટ્રીક વાહન નાં બિઝનેસ માં આગળ આવી છે જેમાં ટાટા જેવી મોટી મોટી કંપનીઓ ફોર વ્હીલર ક્ષેત્રે ગાડીઓનું ઉત્પાદન કરે છે.જ્યારે Hero Ola, જેવી કંપનીઓ ટુ વ્હીલર ક્ષેત્રે ઉત્પાદન કરે છે.
Hero કંપની અત્યારે સુપર ઓફર આપી રહી છે,સાથે સાથે લોન ની પણ સુવિધા આપેછે.જે ખૂબ જ સરસ ઓફર છે.
Comments
Post a Comment