સેવા સેતુ કાર્યક્રમ
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતું રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલ તથા જવાબદારી પણ ની બાબતની રાજ્ય સરકાર દ્વારા હાથ સલમાન ગણેલ છે અને તે ધ્યાને લઇ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોની સેવાઓ તેમના લખાણના નજીકના સ્થળે જે દિવસે પ્રાપ્ત થઈ જાય શકે તેવા હેતુથી તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજવાનું નક્કી કરેલ છે. આ જોતાં નાગરિકોના સ્થળ ઉપર અગત્યની સેવા ઉપલબ્ધ કરાવવાનું છે તે ધ્યાને લઇ સેવા સેતુ કાર્યક્રમ નો વધુ એક તબક્કો આગામી ત્રણ માસ દરમિયાન યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેથી સમગ્ર રાજ્યમાં તારીખ 5 1 2020 સુધીમાં પૂર્ણ થાય તે રીતે ગામોના પ્લાસ્ટર માં નીચે મુજબના કાર્યક્રમના આયોજન ની વ્યવસ્થા ગોઠવવાનું જણાવવામાં આવે છે.
ચોટીલા તાલુકાનો કાર્યક્રમ ક્યારે છે તે જોવા અહીં ક્લિક કરો.
∆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અધિકારી ઓ
- પ્રાંત અધિકારી
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
પરિક્ષેત્ર વન અધિકારી
વિસ્તારના પી.આઈ પી.એસ.આઈ
વિસ્તરણ અધિકારી
બાગાયત અધિકારી
વેટરનરી અધિકારી
પુરવઠા નિરીક્ષક
સમાજ કલ્યાણ નિરીક્ષક
કેળવણી નિરીક્ષક
બાળ વિકાસ અધિકારી
ગ્રામ સેવક
બેંક રીપ્રેઝન્ટેટિવ
સેવાસેતુ કાર્યક્રમમાં મળનારી સુવિધાઓ
આધાર કાર્ડ
રેશનકાર્ડ
જાતિ પ્રમાણપત્ર
કુવરબાઈનુ મામેરુ સહાય યોજના
દિવ્યાંગ પ્રમાણપત્ર
કસ્તુરબા પોષણ સહાય યોજના
પીએમ જેમાં અરજી
હેલ્થ વેલનેસ કાર્ડ
નવું વીજ જોડાણ
મેડિસિન સારવાર
પશુઓની સારવાર
સર્જીકલ સારવાર
રસીકરણ
કુત્રિમ બીજદાન
કિસાન ક્રેડિટ કાર્ડ
આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ
મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટ જોડાણ
નવુ બેન્ક એકાઉન્ટ ખોલાવવું
જનધન યોજના અન્વયે બેન્ક એકાઉન્ટ ખોલાવવું
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
અટલ પેન્શન યોજના
ભીમ એપ
કેસલેસ લિટ્રેસી
આવકનો દાખલો
નાગરિકતા પ્રમાણપત્ર
મિલકત આકારણી નો ઉતારો
જન્મ-મરણ નું પ્રમાણપત્ર
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
લર્નિંગ લાઇસન્સ
બસ કન્સેશન પાસ
7 12 8 ના પ્રમાણપત્રો
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
કુટુંબ સહાય યોજના
રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી
નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
વૃદ્ધો નિરાધાર સહાય
જાતિ પ્રમાણપત્ર અ. જાતિ માટે
યુડીઆઇડી કાર્ડ નું રજીસ્ટ્રેશન
કુંવરબાઈનું મામેરું યોજના
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના ની અરજી
icds બાળકોના આધાર કાર્ડ વિધવા સહાય
Comments
Post a Comment