માર્ગ મરમ્મત
માર્ગ મરામત મહાઅભિયાન
=================
તા-1થી 10 ઓક્ટોબર 2021
માર્ગ મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને સમજાયું જનતાનું દર્દ
પહેલીવાર રોડના સમારકામ માટે અનોખું અભિયાન
1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન
માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપ, ઈમેલથી ફોટા મોકલી શકાશે
http://shorturl.at/gkwzR પર વિગતો આપી શકાશે
માર્ગમાં મરામતની જરૂર હોય તો,
1. નામ
2.મોબાઈલ નંબર
3.મરામતવાળી જગ્યાનું પુરું સરનામું
3(A) ગામ
3(B) તાલુકો
3(C)જિલ્લાનું નામ
3(D) પીનકોડ
સહિતનું સંપૂર્ણ સરનામું
ઉપરોક્ત માહિતી વ્હોટ્સેપ નંબર 9978403669 પર પહોંચાડવા નમ્ર અપીલ.
નોંધ : માત્ર whatsapp ઘ્વારા જ વિગત આપવા વિનંતી અથવા અથવા ઈમેલ ઉપર કરવા વિનંતી
min-rnb@gujarat.gov.in
માર્ગ મરામત માટે નીચેની વિગત ભરી મોકલવા વિનંતી.

Comments
Post a Comment