કોરોના રસી પ્રમાણપત્ર

 સરકારશ્રીની એક વધુ‌ સુવિધા::


વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા વોટ્સએપ ‌ઉપર....


તમારા કોન્ટેક્ટ માં નીચેનો નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો.

Name:MyGov Corona Helpdesk

Company:MyGov Corona Helpdesk

Mobile:+91 90131 51515


વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.


Download Certificate લખીને મોકલો.


તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.


વોટ્સએપ માં આ OTP આપો.

તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.

જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો.


સર્ટિફિકેટ આવી જશે.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ