રેલવે સ્ટેશન
ધોરણ છ પ્રથમ સત્ર ગુજરાતીમાં પ્રથમ પાઠ રેલવેટેશન આપવામાં આવે છે. રેલ્વે સ્ટેશન એ ચિત્રપાઠ છે. રેલવે સ્ટેશન પાઠ માં ચિત્ર દ્વારા રેલ્વે સ્ટેશનની સરસ માહિતી આપવામાં આવી છે. રેલવે સ્ટેશન પાઠ માં એક રેલ્વે ગાડી, કેટલાક પેસેન્જર, ટિકિટ ચેકર, બુક સ્ટોલ, ટી સ્ટોલ, સામાન લઈ જનાર કુ, તેમની હાથલારી, બેસવા માટેના બાંકડાઓ,કચરાપેટી,સિગ્નલ ની લાઈટો, ઘડિયાળ ,ફેરિયાઓ વગેરે નજરે પડે છે જે આ ચિત્ર દ્વારા સમજાવવામાં આવી છે.
Comments
Post a Comment