school time
સરકારશ્રીના નિયમો મુજબ ૧ એપ્રિલથી શાળાનો સમય સવારનો રાખવા માં આવે છે અને તે સમય ૩૦ જૂન સુધી ચાલુ રાખવામાં આવે છે. અને તારીખ પહેલી જુલાઈથી શાળાનો સમય 10:30 થી પાંચ એટલે કે શાળા બપોરની રાખવામાં આવે છે જે 31 માર્ચ સુધી રહે છે. કોરોના મહામારી ને કારણે અત્યારે શાળાનો સમય સવારનો છે જે કેટલાક જિલ્લાઓમાં પહેલી જુલાઈથી બપોરનો કરવામાં આવે છે.
Comments
Post a Comment