DR.B.R. AMBEDKAR

એક મહાનાયક ડોક્ટર ભીમ રાવ આંબેડકર સીરીયલ પહેલા એડ ટીવી પર આવતી હતી. આ સીરિયલના ઘણા બધા પ્રેક્ષકો સિરિયલની આતુરતાથી રાહ જોતા હતા. ઘણા લોકો પાસે સારું એવું ડીસ કનેક્શન ન હોવાથી આ સીરીયલ જોઈ શકતા ન હતા. પરંતુ હવે આ સીરીયલ બિગ મેજીક ચેનલ પર પ્રસારિત થાય છે. સોમવાર થી શુક્રવાર રાત્રે 9 વાગ્યે બિગ મેજીક ચેનલ પર સિરિયલ પ્રસારિત થાય છે. તમારા ફોનમાં પણ આ સીરિયલ તમે કોઈપણ જાતની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા સિવાય જોઈ શકો છો.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ