Summer camp
ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા યોજના ઓનલાઈન સમર કેમ્પ કલામૃતમ ૨૦૨૧ માટે ગુજરાતની તમામ શાળાઓને જોડવા બાબત
ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા કોરોના સમયમાં બાળકોને અનોખી ઉર્જા અને અનોખા આનંદ પ્રદાન કરતો પાંચ દિવસનું ઓનલાઇન સમર કેમ્પ કલામૃતમ ૨૦૨૧ 2021 નું આયોજન તારીખ 21 5 2021 થી 25-5-2021 સુધી કરવામાં આવ્યુ છે.જે સમર કેમ્પમાં તમામ પ્રાથમિક શાળાના બાળકો જોડાય તે માટે પ્રયત્ન કરશો.
સમર કેમ્પમાં જોડાવા માટેની સામાન્ય સૂચનાઓ
આ સમર કેમ્પ નિશુલ્ક છે.
ભાગ લેનાર પ્રત્યેક બાળકને ચિલ્ડ્રન યુનિવર્સિટી નું પ્રમાણ પત્ર મળશે.
સમર કેમ્પમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
👉 સમર કેમ્પ માં જોડાવા માટે આ ફોર્મ ભરો.
રજીસ્ટ્રેશન બાદ whatsapp ગ્રુપમાં જોડાઈ જશે વધુ સૂચનાઓ આ ગ્રુપમાં આપવામાં આવશે.
ભાગ લેનાર દરેક બાળકે ચિલ્ડ્રન યુનિવર્સિટી ની youtube ચેનલ પર ઓનલાઇન જોડાવાનું રહેશે.
તારીખ 21 5 2021 થી તારીખ 25 5 2021 દરરોજ સાંજે પાંચથી સાડા છ કલાકે સમર કેમ્પનો સમય રહેશે.
👉 તારીખ ૨૧-૫-૨૧ નો કાર્યક્રમ
👉 તારીખ-૨૨-૫-૨૧ નો કાર્યક્રમ
👉 તારીખ-૨૩-૫-૨૧ નો વિડિઓ
👉 તારીખ-૨૪-૫-૨૧ નો વિડિઓ
👉 તારીખ-25-5-21 નો વિડિઓ
Comments
Post a Comment