સોલાર લાઇટ
-----:: નોંધ::-----
1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને
પુર્વ-મંજુર કરે છે.
4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
સોલાર લાઇટ ટ્રેપ
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી ખેડુત માટે
અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર છે.
સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
અરજી કરવાની છેલ્લી તારીખ -૧૧-૬-૨૧
Comments
Post a Comment