ગોડાઉન

-----:: નોંધ ::-------

1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.

2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
   અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.

3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને
પુર્વ-મંજુર કરે છે.


4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.

5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને તે  સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂપિયા 30000 બેમાંથી જે ઓછુ હોય તે બે હપ્તામાં પ્રથમ હપ્તામાં પ્લીંથ ની કામગીરી પૂરી થાય ત્યારે 15000 રૂપિયા અને આખરી હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર નું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ 15000 આપવામાં આવશે.

આ યોજના હેઠળ ન્યુનત્તમ 330 ચોરસ ફૂટનો કોંક્રિટ સીટની છતનું પ્રો febriketed  સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે.  છતની મધ્યમ ઊંચાઈ બાર ફૂટ જ્યારે લઘુતમ પાયો જમીનથી બે ફૂટ ઊંડેથી વધુ અને જમીનથી બે ફૂટ ઊંચાઈએ પ્લિંથ તૈયાર કરવાની રહેશે. એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે. S.O.R. મુજબ ફાઉન્ડેશન અને ફ્લોરિંગ મશીનરી વર્ક કોરુગેટેડ ગેલ્વેનાઈઝ છત બનાવવાનું રહેશે. લાભાર્થીના ખર્ચે આરસીસી છત કરી શકાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 11-6-2021

 👉 ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ