ગ્રામમાતા
👉સોલંકી નરેન્દ્રકુમાર એમ.
👉શ્રી અકાળા પ્રાથમિક શાળા
👉તા.ચોટિલા જી. સુરેન્દ્રનગર
⏳MCQ QUIZ📲
📒 ગુજરાતી📒
🌈ટેસ્ટ આપી submit પર કિલક કરતા પરિણામ જોઈ શકાશે🌈
🏡ઘેર બેઠા અભ્યાસ ચાલુ રાખો📝-
ગ્રામમાતા એ કવિ કલાપી લિખિત ખંડકાવ્ય છે. કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. કલાપી નો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં થયો હતો. કલાપીનો કેકારવ એ કલાપીનો જાણીતો કાવ્યસંગ્રહ છે. માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં જ કલાપીએ કાર્યક્ષેત્રે સારું એવું સર્જન કર્યું છે.
ગ્રામમાતા એ કલાપીનું નોંધપાત્ર ખંડકાવ્ય છે આ કાવ્યમાં રાજાના હૃદય બદલાતા શેરડીનો રસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું વર્ણન કર્યું છે.
👉ગ્રામમાતા ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
Comments
Post a Comment