માતૃહૃદય

માતૃહદય ધોરણ છ દ્વિતીય સત્ર માં આવતો પાઠ નંબર 16 છે. જે શ્રી કનૈયાલાલ રામાનુજ દ્વારા લખવામાં આવેલ છે. કનૈયાલાલ રામાનુજ નો જન્મ 1 11 1938 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. સાવજ નું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તન ના  પણ મનના નહીં એ તેમના જાણીતો પુસ્તકો છે. પ્રસ્તુત વાર્તા એક સાહસ કથા છે. આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે. ગિરનાર જંગલમાં વસતા માલધારી ના જીવનનો એક પ્રસંગ છે. ગીરના જંગલમાં વસતા માલધારી ના નેહડા માં એક સ્ત્રી તેના બાળક સાથે બળતણ વીણવા જાય છે તે પ્રસંગનું અહીં વર્ણન કરવામાં આવી છે જે સમયે એક સિંહબાળ સાથે માનવ બાળનું મિલન થાય છે અને સિંહણ અને બાળકની મા દ્વારા એક સરસ મજાના માતૃપ્રેમ નું ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે.

👉સોલંકી નરેન્દ્રકુમાર એમ.

👉શ્રી અકાળા પ્રાથમિક શાળા

👉તા.ચોટિલા   જી. સુરેન્દ્રનગર

⏳MCQ QUIZ📲

📒 ગુજરાતી📒

       ધોરણ- 6-7-8

    

🌈ટેસ્ટ આપી submit પર કિલક કરતા પરિણામ જોઈ શકાશે🌈

🏡ઘેર બેઠા અભ્યાસ ચાલુ રાખો📝-

 માતૃ હૃદય ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ