સામયિક કસોટી

એપ્રિલ માસમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટી મોકુફ રાખવા બાબત.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે એપ્રિલ માસ માં ધોરણ ૩ થી ૮ ની એકમ કસોટી યોજાવાની હતી જે તારીખ ૨૭ અને ૨૮ એપ્રિલ દરમિયાન યોજાવાની હતી જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે આ અંગેની જાણ સમગ્ર શિક્ષણ તંત્ર મોકલવામાં આવે છે.

 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ