ગુજરાત મોરી મોરી રે

ગુજરાત મોરી મોરી રે કાવ્ય ઉમાશંકર જેઠાલાલ જોશી લખેલું છે. ઉમાશંકર જોષીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં 21-7-1911 ના રોજ થયો હતો અને તેમનું અવસાન 19 12 1988 ના રોજ થયું હતું. તેમણે નિશિત સપ્તપદી જેવા અનેક કાવ્યસંગ્રહ લખ્યા છે. ઉપરાંત અનેક વાર્તાસંગ્રહ પણ લખ્યા છે. સાપના ભારા જેવા નાટકો અને ઉઘાડી બારી જેવા નિબંધો પણ લખ્યા છે. આ કાવ્ય એક ઊર્મિકાવ્ય છે ઊર્મિકાવ્ય એટલે ઊર્મિઓની સીધી અભિવ્યક્તિ કરતી પદ્યરચના. આ કાવ્યમાં કવિ નો ગુજરાત પ્રત્યે નો પ્રેમ રજુ થયેલ છે ગુજરાતની નદીઓ સાબરમતી અને નર્મદાનો ઉલ્લેખ કરે છે. તો સમુદ્રમાં પાકતા મોતી નો પણ ઉલ્લેખ છે. આ કાવ્યમાં ગિરનારી ટૂંકો ઈડરિયો ગઢ પાવાગઢ પર્વત વગેરેની પણ વાત કરવામાં આવી છે. આ કાવ્યમાં ચરોતર અને ચોરવાડ વિસ્તારની વિશેષતા બતાવવામાં આવી છે. આ કાવ્યમાં કોયલ મોર અને સારસ ની બેલડી ની વાત કરવામાં આવી છે. ઉપરાંત નર્મદ વખતની ગુજરાત અને ગાંધી વખતની ગુજરાતની રજૂઆત કરવામાં આવી છે.



👉 *સોલંકી નરેન્દ્રકુમાર એમ.*

👉 *શ્રી અકાળા પ્રાથમિક શાળા*

👉 *તા.ચોટિલા* *જી. સુરેન્દ્રનગર*

⏳ *MCQ QUIZ* 📲

📒  *ગુજરાતી* 📒

       *ધોરણ- 6*

     *ક્વિઝ નંબર-19*

🌈 *ટેસ્ટ આપી submit પર કિલક કરતા પરિણામ જોઈ શકાશે*

*આજનો ટેસ્ટ*

👉 *ધોરણ-6 ગુજરાત મોરી મોરી રે*

*આજ સુધીના તમામ ટેસ્ટ આપવા માટે ક્લિક કરો*

*

🏡 *ઘેર બેઠા અભ્યાસ ચાલુ રાખો* 📝

*ધોરણ 6-7-8 નાં તમામ બાળકો સુધી પહોચાડવા વિનંતી*

👉 ગુજરાત મોરી મોરી રે કાવ્ય નો ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.


આજ સુધીના ધોરણ 6-7-8 નાં ટેસ્ટ આપવા નીચેની લીંક ક્લિક કરો.

👉https://namah518.blogspot.com/2021/04/test.html

કોઈપણ શૈક્ષણિક,નોકરી તેમજ જનરલ નોલેજ જાણવા માટે અહી ક્લિક કરો.

👉https://namah518.blogspot.com/?m=1


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ