અખંડ ભારતના શિલ્પી
અખંડ ભારતના શિલ્પી એ ધોરણ 8 માં આવતો ચરિત્ર લેખ છે .જે ડૉ.રાઘવજી માધડ દ્વારા લખવામાં આવ્યો છે.આ લેખ માં આપના લોકલાડીલા લોખંડી પુરુષ ગુજરાતનું ગૌરવ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત કરવામાં આવી છે.વલ્લભભાઈ ના જીવન માં જોવા મળતા અડગ મનોબળ ,નીડરતા,નેતૃત્વ જેવા ગુણોનો પરિચય આપવામાં આવ્યો છે.
👉 *સોલંકી નરેન્દ્રકુમાર એમ.*
👉 *શ્રી અકાળા પ્રાથમિક શાળા*
👉 *તા.ચોટિલા* *જી. સુરેન્દ્રનગર*
⏳ *MCQ QUIZ* 📲
📒 *ગુજરાતી* 📒
*ધોરણ- 8*
*ક્વિઝ નંબર-18*
🌈 *ટેસ્ટ આપી submit પર કિલક કરતા પરિણામ જોઈ શકાશે*
*આજનો ટેસ્ટ*
👉 *ધોરણ-8 અખંડ ભારતના શિલ્પી*
*આજ સુધીના તમામ ટેસ્ટ આપવા માટે ક્લિક કરો*
*
🏡 *ઘેર બેઠા અભ્યાસ ચાલુ રાખો* 📝
*ધોરણ 6-7-8 નાં તમામ બાળકો સુધી પહોચાડવા વિનંતી*
અખંડ ભારતના શિલ્પી ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
આજ સુધીના ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.
Comments
Post a Comment