Aadhar use
તમારા આધારની ક્યાં ક્યાં ઉપયોગ થયો છે.ક્યાંય તેનો ઉપયોગ થયો છે .કોઈ એ તેનો દુરુપયોગ તો નથી કર્યો ને તે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ.તો તેના માટે આ પગલાં અનુસરો.
પ્રથમ https://resident.uidai.gov.in/ પર લોગ ઈન કરો
‘Aadhar Services’ ના ત્રીજા કોલમ માં ‘Aadhaar authentication history’ પર ક્લિક કરો
તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોડ ભરો.
‘Generate OTP’ ઉપર ક્લિક કરો
‘Send OTP’ ઉપર ક્લિક કરો તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળશે.
ઓટીપી દાખલ કર્યા પછી, તમને તમારી પૂછપરછની વિગતો ભરવા માટે કહેવામાં આવશે, જેમ કે વ્યવહારની સંખ્યા, વ્યવહાર થયો તે સમયગાળો, વગેરે.
OTP દાખલ કર્યા પછી, ‘સબમિટ કરો’ પર ક્લિક કરો.
તમે તમારા રેકોર્ડ કરેલા સમયગાળા દરમિયાનનો ઇતિહાસ, જેમ કે તારીખ, સમય વિશે જાણશો.
Comments
Post a Comment