Aadhar lock
તમારા આધારની ક્યાં ક્યાં ઉપયોગ થયો છે.ક્યાંય તેનો ઉપયોગ થયો છે .કોઈ એ તેનો દુરુપયોગ તો નથી કર્યો ને તે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ.તો તેના માટે આ પગલાં અનુસરો.અને તમારા આધારને લોક કરો જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય.
આધાર લોક કરવા માટે આ પગલાને અનુસરો.
આધારને લોક કરવા માટે, તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 1947 પર GETOTP એસએમએસ મોકલવો પડશે. આ કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. આ OTP ને 1947 નંબર પર ફરીથી ‘LOCKID આધાર નંબર’ લખીને લખવું પડશે.જેવું તમે આ કરશો, તમારું આધાર કાર્ડ લોક થઈ જશે.
તમારા આધાર કાર્ડ નો ક્યાં ઉપયોગ થયો છે.જાણવા આ લિંક ક્લિક કરો.
https://namah518.blogspot.com/2021/04/aadhar-use.html
Comments
Post a Comment