યોજના 2021

👉 બાગાયતદાર ખેડૂતો માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ

👉ગુજરાત બાગાયત કચેરી દ્વારા 92 જેટલી યોજનાઓ નો ખેડૂતો લાભ લઈ શકે  તે માટે બાગાયત વિભાગ દ્વારા ઓનલાઇન ખેડૂત i પોર્ટલ પર  તારીખ ૧૫-૫-૨૧ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.બાગાયતદારો એ અરજી કર્યા બાદ અરજીની નકલ સાથે ૭-૧૨ અને ૮અ ,આધારકાર્ડ ની ઝેરોક્ષ તથા બેંક પાસબુક ની નકલ વગેરે કાગળો સામેલ કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામક ની કચેરી ખાતે રજુ કરવાના રહેશે.


👉નવા ફળપાક વાવેતર વધારવા માં સહાય

👉હાઈબ્રીડ શાકભાજી પાકના વાવેતરમાં સહાય

👉સરગવાની ખેતી માં સહાય

👉વેલાવાળા શાકભાજી પાક માં ટેકા મંડપમાં સહાય

👉ફૂલ ઔષધીય સુગંધિત મસાલા પાકોના વાવેતરમાં સહાય

👉બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય

👉ફળ પાકો ના પેકિંગ મટિરિયલ્સની ખરીદી માં સહાય

👉બાગાયતી ખેતી માટે મીની ટ્રેકટર તથા પાવર ટીલર ની ખરીદી માટે સહાય

👉સ્વયંસંચાલિત બાગાયત મશીનરીની ખરીદીમાં સહાય

👉પાવર નેપસેક સ્પ્રેયર તથા ટ્રેક્ટર ઓપરેટેડ તથા ઓપરેટેડ સ્પ્રેયર ની ખરીદી સહાય

👉બાગાયતી ખેતીમાં ડ્રીપ ઈરીગેશન માટેના પાણીના ટાંકા બનાવવામાં સહાય

👉બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં સહાય

👉પ્લાસ્ટિક મલ્ચીંગ ની ખરીદી માટે સહાય

👉નવા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં સહાય

👉ટીસ્યુ કલ્ચર કેળ પપૈયા ટિશ્યૂકલ્ચર ખારેક ના વાવેતરમાં સહાય

👉ફળ પાકો માટે ખેતર પર પેક હાઉસ ઉભા કરવામાં સહાય

👉નવી નર્સરી ઉભી કરવામાં સહાય

👉મધમાખીની હાઇવસ કોલોની ખરીદી સહાય


👉i-khedut પોર્ટલ પર જવા અહી ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ