School close

કયા જિલ્લામાં ઓનલાઈન પરીક્ષા લેવાશે અને કયા જિલ્લામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે.

In which district online exam will be taken and in which district offline exam will be taken.

Details of the date of Std. 9th to 12th examination for the academic year 2020 21 as well as necessary instructions for conducting the examination from school level and implementation have been sent well. Surat Rajkot Jamnagar Bhavnagar The first examination of Std. 9 to 12 in all secondary and higher secondary schools in Junagadh will have to be taken online only from 19 3 2021 to 27 3 2021 as per its prescribed schedule. A soft copy or hard copy of the answer should be sent to the school.

Click here to view the circular.

શૈક્ષણિક વર્ષ 2020 21 માટે ધોરણ 9 થી 12 ની પરીક્ષા ની તારીખ ની વિગતો તેમજ પરીક્ષાના આયોજન શાળા કક્ષાએથી કરવા અંગેની જરૂરી સૂચનાઓ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ છે
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને તકેદારીના પગલારૂપે સરકાર શ્રી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ માં આવેલ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ અનુસાર તારીખ 19 3 2021થી તારીખ 27 3 2021 દરમિયાન માત્ર ઓનલાઇન લેવાની રહેશે આ માટે શાળાઓ હવે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રોની સોફ્ટ કોપી મોકલી આપવાની રહેશે વિદ્યાર્થીઓએ લખેલા જવાબ ની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી શાળામાં મોકલી આપવાની રહેશે ૮ મહાનગરપાલિકા સિવાયના તમામ વિસ્તારોમાં આવેલી તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ અનુસાર તારીખ 19 થી 27દરમ્યાન ઓફલાઈન લેવાની રહેશે

 પરિપત્ર જોવા અહી ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ