Ccc2.0 exam
Ccc 2.0 અંતર્ગત કામગીરી ફેર થી જોડાવા માગતા શિક્ષકો ની પરીક્ષાનું આયોજન બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ccc 2.0 અંતર્ગત કામગીરી ફેર સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ નીચે મુજબની રહેશે.
Examination of teachers who want to join the performance fair under Ccc 2.0.
The following are the guidelines issued by the State Examination Board regarding workFair under CCC2.0.
1.ccc 2.0 The examination of the teachers who want to join the operation will be held on 27/3/2021.
2. Exam time will be from 12 noon to 1.30 pm.
3. Holticket of the exam can be downloaded from the website of the State Examination Board www.sebexam.org from 6:00 pm on 22 3 2020.
4. Hall tickets will be issued on the condition that you are qualified as per the circular dated 10 3 2021 of the State Examination Board. Teachers who are not qualified as per the circular will be disqualified.
5. Only those teachers whose proposals have been confirmed and fees have been paid by the due date of online application for the examination will be able to appear for the examination.
1.ccc 2.0 કામગીરી પડતી જોડાવા માગતા શિક્ષકો ની પરીક્ષાનું આયોજન તારીખ 27/3/ 2021ના રોજ કરવામાં આવનાર છે.
2.પરીક્ષાનો સમય બપોરના ૧૨થી ૧.30થી સુધીનો રહેશે.
3.પરીક્ષાની હોલટીકીટ તારીખ 22 3 2020 ના રોજ સાંજે 6:00 થી રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે.
4. રાજ્ય પરીક્ષા બોર્ડ ના તારીખ 10 3 2021 ના પરિપત્ર મુજબ ની લાયકાત ધરાવો છો તે શરતે હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે જે શિક્ષકો પરિપત્ર મુજબ ની લાયકાત ધરાવતા હશે નહીં તેની પાત્રતા રદ કરવામાં આવશે.
5.પરીક્ષા ની ઓનલાઈન દરખાસ્ત કરવાની નિયત તારીખ સુધીમાં જે શિક્ષકો ની દરખાસ્ત કન્ફર્મ થયેલા છે અને ફી ભરેલ હશે તે જ શિક્ષકો પરીક્ષા આપી શકશે.
પરિપત્ર જોવા અહી ક્લીક કરો.
Comments
Post a Comment