Wash in schhol programme
Matter of preparing school hygiene action plan under wash in school program
Shao has coefficients available through the school hygiene coefficient application. So all schools have prepared action plans. m. c. Grant is advised to use prudently.
BRC URC has been trained by UNICEF Gujarat. Every school should make corrective efforts to improve the star rating.
The action plan prepared by the school has to be prepared from b.r.c as well as district level and uploaded on the link.
વોશ ઇન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત શાળા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવા બાબત
શાળા સ્વચ્છતા ગુણાંક એપ્લિકેશન દ્વારા શાઓ પાસે ગુણાંક ઉપલબ્ધ છે.તેથી તમામ શાળાઓ એક્શન પ્લાન તૈયાર કરી s. m. c. ની માન્યતા મેળવી ગ્રાન્ટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવવામાં આવે છે.
યુનિસેફ ગુજરાત તરફથી બીઆરસી યુઆરસી ને તાલીમ આપવામાં આવેલ છે.સ્ટાર રેટિંગ ના સુધારા માટે દરેક સ્કૂલે સુધારાત્મક પ્રયત્નો કરવા જોઈએ,
શાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન b.r.c તેમજ જિલ્લા કક્ષાએથી માહિતી તૈયાર કરી લિંક પર અપલોડ કરવાનો રહેશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment