Seb exam
Matter of extending the period of payment of fees for primary secondary scholarship examination and announcing the date of examination
According to the above subject, online application for Primary Secondary Scholarship Examination has been accepted in which students of Std. 6 and Std. 9 have applied. The application period was 11-2 and the fee payment period was 13-2. The date has been extended to 20-2.
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષાના ફી ભરવાનો સમયગાળો લંબાવવા અને પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવામાં આવે છે કે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ઓનલાઇન આવેદન સ્વીકારવામાં આવેલ છે જેમાં ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ આવેદન કરવામાં આવેલ છે.જેમાં આવેદન કરવાનો સમયગાળો 11-2 અને ફી ભરવાનો સમયગાળો 13-2 હતો જે હવે થી ફી ભરવાની તારીખ 20-2 લંબાવવામાં આવેલ છે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment