KGBV/MODEL
રાજ્યસરકાર દ્વારા સ્થાપિત મોડલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં પ્રવેશ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્યના 23 જિલ્લામાં મોડલ સ્કૂલ કાર્યરત છે અને તેમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તો આ મોડલ સ્કૂલ અને KGBV માં પ્રતિભાશાળી બાળકોના પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.આ માટે ઓનલાઇન અરજી તારીખ 9/2/21 થી 22/2/21 સુધી હતી.જે હવે લંબાવી ને 18-3-21 કરવામાં આવી છે.
પ્રવેશ લાયકાત- વિદ્યાર્થી ધોરણ 5-6-7-8 માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
પરીક્ષા ફી રાખવામાં આવી નથી.
પરીક્ષા બહુ વિકલ્પ MCQ પ્રકારના હશે.
પરીક્ષા માં નેગેટિવ માર્કિંગ નથી.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
∆ પરીક્ષાની જાહેરાત માટે અહીં ક્લિક કરો.
∆ ફોર્મ ભરવાની માહિતી માટે અહીં ક્લિક કરો.
∆ ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment