FEb.16 to 28

Due to the epidemic of corona in the current academic session, it is not possible to conduct educational work in schools. For this, the state government provides educational materials online as well as offline through various mediums. Has also been started. Children who do not want to go to school can get online education at home.


For online education, educational work is done through Diksha portal, YouTube channel as well as dd girnar (Doordarshan). The broadcast timetable of Std. 3 to 8.


ચાલુ શૈક્ષણિક સત્રમાં કોરોના મહમારીને કારણે શાળાઓમાં  શૈક્ષણિક કાર્ય થઈ શકે તેમ નથી.તેમાટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ માધ્યમોથી શૈક્ષણિક સામગ્રી ઓનલાઇન તેમજ ઓફલાઇન પુરી પાડે છે.જેમાં ઓફલાઇન માટે 'ઘરે શીખીએ' પુસ્તિકા સમયાંતરે આપવામાં આવે છે.તેમજ હાલમાં ધોરણ 10 અને 12 ની સ્કૂલ પણ શરૂ કરવામાં આવી છે.જે બાળકો શાળાએ જવા નથી  ઇચ્છતા તે ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી શકે છે.


      ઓનલાઇન શિક્ષણ માટે દીક્ષા પોર્ટલ,યૂટ્યૂબ ચેનલ તેમજ dd girnar (દૂરદર્શન) દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે.આ દૂરદર્શન પરથી ધોરણ 3 થી ૮નું પ્રસારણ સમય પત્રક તારીખ 16 થી 28 ફેબ્રુઆરી નું બહાર પાડવામાં આવ્યું છે.


સમયપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ