પરીક્ષા






In the first semester, education has been done through various means of home learning. With the efforts of the education department, all efforts have been made so that the children can get education at home. Dated from 15-3-21 to 22-3-21. The syllabus of the first session should be kept in mind.

According to this circular dated 22-2-21, the first session diagnostic test was announced, but in the present circumstances, no action can be taken for paper printing on an immediate basis, as no tenders have been issued in this regard. If the tender cannot be issued in accordance with the code of conduct, the paper will be given in soft copy in the schools only. All other instructions will be followed.

પ્રથમ સત્ર માં હોમલર્નિંગ ના વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું છે.શિક્ષણવિભાગના પ્રયાસોથી બાળકો ઘેરબેઠા શિક્ષણ મેળવી શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે.હવે જ્યારે રૂબરૂ શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે બાળકોનો શૈક્ષણિક સ્તર ચકાસી ઉપચારાત્મક કાર્ય કરી શકાય તે માટે નિદાન કસોટીનું આયોજન તારીખ 15-3-21 થી 22-3-21 દરમિયાન કરવામાં આવેલ હતું.જેમાં પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ ધ્યાનમાં રાખવાનો રહેશે.

તારીખ 22-2-21 ના આ પરિપત્ર મુજબ પ્રથમ સત્ર નિદાન કસોટીની જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ હાલના સંજોગો માં તાત્કાલિક ધોરણે પેપર છાપકામ માટે કોઈ કામગીરી થઈ શકે તેમ નથી ,કેમ કે આ બાબત ના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી અને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આચારસંહિતાને અનુલક્ષી ને ટેન્ડર બહાર પાડી શકાય તેમ નથી તો શાળાઓમાં પેપર સોફ્ટ કોપીમાં જ આપવામાં આવશે બાકી તમામ સૂચનાઓ આગળ મુજબજ રહેશે.

 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 



 આજ સુધીનું હોમલર્નિંગ જોવા અહીં ક્લિક કરો. 


 ટાઇમ ટેબલ જોવા અહી ક્લિક કરો 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ