ફેબ.ફેરફાર એકમ કસોટી

Regarding the planning of periodical test for students of Std. 6 to 8 in the month of February 2021 ...

Gujarati / Mathematics in Std. 3, English and Hindi in Std. 4 to 8 and Sanskrit in Std. 6-7-8 will be tested in the month of February.

The periodic assessment tests were earlier scheduled to be held on February 27-29 but with the local body elections on February 27-28, the periodic test will now have to be conducted on 2-3-21 to 4-3-21, so the assessment paper is timely hard and soft Must be delivered in copy.

Click here to view the revised circular.


ફેબ્રુઆરી-૨૦૨૧ માસમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત...

ફેબ્રુઆરી માસમાં ધોરણ 3  માં ગુજરાતી /ગણિત, અને ધોરણ 4 થી 8 માં અંગ્રેજી તેમજ હિન્દી વિષયની અને ધોરણ 6-7-8 માં સંસ્કૃત વિષયની કસોટી યોજવામાં આવનાર છે.

આ સામયિક મૂલ્યાંકન કસોટીઓ પહેલા  27 થી 29 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવનાર હતી પરંતુ 27-28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોવાથી હવે તે સામયિક કસોટી 2-3-21 થી 4-3-21 ના રોજ લેવાની રહેશે.,તેથી મૂલ્યાંકન પેપર સમયસર હાર્ડ અને સોફ્ટ કોપીમાં પહોંચતા કરવાના રહેશે.

 સુધારેલ પરિપત્ર જોવા અહીં ક્લીક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ