નિદાન કસોટી
In the first session, education has been done through various means of home learning. With the efforts of the education department, all efforts have been made to enable the children to get education at home. Dated from 15-3-21 to 22-3-21. The syllabus of the first semester should be kept in mind.
પ્રથમ સત્ર માં હોમલર્નિંગ ના વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું છે.શિક્ષણવિભાગના પ્રયાસોથી બાળકો ઘેરબેઠા શિક્ષણ મેળવી શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે.હવે જ્યારે રૂબરૂ શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે બાળકોનો શૈક્ષણિક સ્તર ચકાસી ઉપચારાત્મક કાર્ય કરી શકાય તે માટે નિદાન કસોટીનું આયોજન તારીખ 15-3-21 થી 22-3-21 દરમિયાન કરેલ છે.જેમાં પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ ધ્યાનમાં રાખવાનો રહેશે.
પરિપત્ર અને ટાઈમ ટેબલ જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment