9-12exam
The first examination in standard 9 to 12 will be held from March 19. And the annual examination in standard 9 and 11 will be held from June 7.
Following the corona, the academic calendar has been disrupted and students are unlikely to have a summer vacation this year. But the annual exam will run till June next year. It is not yet clear how many vacations will be available.
This year there will be no internal marks examination, first direct examination and annual examination.
Examination dates have been announced by Gujarat Board.
ધોરણ 9 થી 12 માં 19 માર્ચથી પ્રથમ પરીક્ષા લેવામાં આવશે.અને 7 જૂનથી ધોરણ 9 અને 11 માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે.
કોરોનાને પગલે એકેડેમિક કેલેન્ડર ખોરવાતા આ વર્ષે વિદ્યાર્થીઓ ને ઉનાળુ વેકેશનની સંભાવના નહિવત છે.દરવર્ષે એપ્રિલથી વાર્ષિક પરીક્ષા લેવાતી હતી પછી ઉનાળુ વેકેશન પડતું હતું ,અને જૂનથી નવું સત્ર શરૂ થતું હતું. પરંતુ આવર્ષે જૂન સુધી વાર્ષિક પરીક્ષા ચાલશે.પછી કેટલું વેકેશન મળશે તે હજુ સ્પષ્ટ નથી.
આ વર્ષે આંતરિક ગુણની પરીક્ષા લેવાશે નહિ,સિધી જ પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા લેવાશે.
ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે.
પરીક્ષા નો પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment